________________
પ્રવચન ૨૨ મું
૧૯૯ ભેળસેળ થયા, આર્યસહસ્તીસૂરી વખતે દુર્બળિકા પુષ્પના સગાવહાલાં બૌદ્ધ હતા તે વખતે તાંબર શબ્દ થયે હોય, સિદ્ધસેનને અંગે
વેતાંબર શબ્દ વળગાડાય છે, ભદ્રબાહુ સ્વામી આર્ય રક્ષિત સૂરિમાં, એ શબ્દ લગાડતા નથી. ભેળસેળ ખાતામાં, જુદા પાડવા માટે, જુદું કઈક કરવું પડે છે. ગોશાલકને સરક શબ્દ થયે હોય એમ લાગે છે, ગશાલક, પાર્શ્વનાથજીને માનનારા છે. ચોવીશ હું, તેવીશ ખરા, તેથી તેને અનુયાયીઓ છે, ત્રેવશ માનેલા હોવાથી, પાર્શ્વનાથજીની માન્યતા હોય તેમાં નવાઈ નહીં.
મરતી ઘોડીનું મૂલ્ય ઉપજાવી લેવું :
મૂળ હકીકત એક જ લેવાની, આ જિંદગી મળેલી છે. પણ એ જિંદગી અક્ષય રહી નથી, રહેલી નથી, રહેવાની નથી. ક્ષય રજીસ્ટર થએલો તે દુર્લભ, કીંમતી-માની છતાં એ જિંદગીનું રક્ષણ અશક્ય જ છે, એ ઉપર આ વાત કરી. દિગંબરએ મરણ દોષ માને છેટો ઠર્યો. દેવને મરણ દોષ માની ન શકાય. કેવળી સરખા મરણથી ન બચી શકે તે આપણે શા હિસાબમાં ? તીર્થકરાદિ, જિંદગી અમર રાખી શક્યાન થી. તે આપણે અમર રાખવાની વાત કરીએ, તે ક્યાં શોભે? એક માણસને ઘેર ગાય હતી. સવાર-સાંજ શેર દૂધ આપે છે, એક મહિના પછી અમુક ટાંકણું આવવાનું છે. તે વખતે દોઢ મણ દૂધ જોઈશે, માટે આજથી ગાય દોહું નહિં તે ત્રીસહુ સાંઠ શેર સામટું દહીશ એમ કરી ગાય દેહી નહીં. જ્યાં મહિને ગયે. દોઢ મણનો ખપ પડે, એટલે મોટે હાડે લઈ બેઠો. તે બશેર આવતું હતું તે પણ ન નીકહ્યું, માટે રોજ દેતા રહે તો, રેજ ભેગવીએ તે ભગવાય, એકઠું કરવા માગીએ તે ન થાય, ગામમાં રિવાજ કે બશેર કાઢે ને બશેર ખાવ. જેવી રીતે બગીચામાંથી ફૂલ, કુવામાંથી પાણું રેજ કાઢે ને વાપરો. એકઠું કરવા ધારે તે થતું નથી. એતો જેટલું નીપજે તેટલું વાપરે તે કામ લાગે. તેમ ૨૪ કલાકનું આયુષ્ય. જેટલું મળે તેટલું ભગવે, એકઠું થતું નથી, નથી જતું બચાવી શકાતું, માટે જીવન કીંમતી દુર્લભ જાણ્યું, હવે કરવું શું? નાશ અટકવાનું નથી, કરવું શું ? મરતી ઘડીનું મૂલ લઈ લે; ટાંટીયા પછાડે તે વખતે મૂલ આપનાર મળે, તે છતાં ભૂલ ન લે એ જેમ મૂર્ખ ગણાય, તેમ આ ૨૪ કલાકની મરતી ઘડી છે, એનું મેં માગ્યું