________________
પ્રવચન ૨૨મું
૧૯૭
દોષમાં જન્મ-મરણના દોષ માન્યા? અહીં પકડાયા. પ્રથમ એ વિચારવાનું કે જન્મ વગર કોઈ હોતું નથી. લક્ષણ પદાર્થ વખતે જોઈએ. વર્તમાનને અ ંગે જોઈએ તે વર્તમાનમાં જન્મના આખા જગતને અભાવ છે. અભાવની અપેક્ષાએ તીર્થંકરને પણ જન્મ છે. તે ભવની અપેક્ષાએ જન્મ વગરના સિદ્ધ મહારાજ અને મરણુ લીધું એટલે ઘાણ વળી ગયેા. મરણ કર્યુ ન હેાય ? આ ભવનું કે આવતા ભવનું ? આ ભવનું મરણ તીર્થંકરને ગયું નથી. નિર્વાણુ ક્લ્યાણુક માને છે, જન્મ-મરણના અભાવ, તે સિદ્ધનું લક્ષણ છે, નહીં કે દેવનુ", તેથી સિધ્ધપણામાં શરીર ન હોય તેથી ખારાક, પાણી, જન્મ, મરણ, ત્યાં ન હોય, સિધ્ધપણાને અંગે, અપલક્ષણને અભાવ જોઈએ, તે તીર્થંકર દેવમાં નાખી દીધું.
અધ અને દેખતામાં ફરક માના તેટલે દિગંબર અને શ્વેતાંબરમાં *ક મનાશે, એ લેાકેા નિર્વાણ સમયે શરીર કપૂર માફ્ક ઉડી જાય છે, માત્ર નખ અને કેશ ખાકી રહી જાય છે, એ બે રહ્યા પછી ઇન્દ્ર આવી નવું શરીર બનાવી તેમાં નખ-વાળ જોડી પછી મહોત્સવ કરે છે. આમ દિગંબરે માને છે.
જગતમાં કહે છે કે વાત ન કરીશ. માખને હસવું આવશે. આવી વાતા કરે છે. નખ વાળ જોડી પછી મહેાત્સવ કરે, ઇન્દ્ર આવું શરીર બનાવે, પછી નખ અને વાળ જોડી નિર્વાણ મહોત્સવ કરે, તે એચ્છવ કેાને ? નવા શરીરના કે ભગવાનના શરીરને મહાત્વ. તમારે વસ્રના તાંતણાથી પાપ માનવા છે, ત્યાં વસ્ર એઢાડે છે તે કેમ મનાશે.
તેરાપંથીના પ્રકાર :
પ્રશ્ન : દ્વિગંબર અને તેરાપથી એક કે ખીજા ?
:
ઉત્તર : તેરાપથી એ પ્રકારના. એક તેરાપથી શ્વેતાંબરના ને એક દિગંબરના, તેરાપથી ગિબરના તેરાપથી તેમને પૂજા નહીં. તમારા તેરાપથીની એક જ સ્થિતિ, કોઈ પણ મરતા હોય તા મરવા દેવા, એના નશીખ. કેઈપણુ મારતા હોય તેા મરાતા જીવને છેડાવવાનું ચિંતવવું નહીં અને છેડાવવાનું નહીં. તેમને પહેલા ખીજામાં લઈ જઈએ, એક જૂહુ' ખેલવા એક ચારી કરવા તૈયાર થયા, તેને ખીજાથી દૃમાવીને રોકી શકાય નહિ. પરસ્ત્રી ગમન કરવા તૈયાર થએલાને