________________
પ્રવચન ૨૨ મું
૧૫ શૈત્યને અગે લ્હી શકીએ કે શૈત્ય છે ત્યાં અગ્નિ અને ધૂમાભાવ છે, પણ જ્યાં ધૂમાભાવ ત્યાં શૈત્ય છે એ નિયમ નહીં. જળ છે ત્યાં અગ્નિ-ધૂમનો અભાવ છે. ચંદ્રકાન્ત અગ્નિવાલનને પ્રતિબંધક થાય છે. અહીં કેટલા પૂરતું છે, જ્યાં અગ્નિ ધૂમાભાવ છે ત્યાં જળ છે, શૈત્ય છે એમ નહીં કહી શકીએ. જળમાં અને શૈત્યમાં અગ્નિ ધૂમાભાવ છે. તેમ અહીં ૧૮ દેષને અભાવ, દેવત્વ છે ત્યાં છે. જ્યાં ૧૮ દોષને અભાવ ત્યાં દેવત્વ હોય કે ન હોય. ૧૮ દેષ નાશ પામ્યા, તે દેવને દેવ તરીકે માનું છું. સિદ્ધ ને દેવાધિદેવ માનીએ છીએ. ૧૧મે ગુણઠાણેથી આગલ બધામાં ૧૮ દેષને અભાવ છે.
કુદેવમાં આ અપલક્ષણ છે. સામાન્ય રીતે જગતનું દષ્ટાંત છે. વ્યવહારિક પ્રમાણિક આદમી જુગાર ખેલનાર ન હોય, જુગાર ખેલે તે અપ્રમાણિક, તેથી જુગાર ન ખેલે તે બધા પ્રમાણિક નહીં, જુગાર ન બેલે અને ચોરી કરે તો? જુગાર ખેલ તે અપ્રમાણિકપણું કરનાર છે. ૧૮ દષહિત બધા દેવ ન કહેવાય
જુગારની બદી અપ્રમાણિકમાં હેય, પ્રમાણિકમાં બદી ન હોય તે ચોકકસ, પ્રમાણિકમાં જુગાર ન હોય તે ચોકકસ. તેમ અજ્ઞાન, ક્રોધ, માન, વગેરે હોય તે કુદેવ કહેવાય, તે અપલક્ષણો સુદેવમાં હોય નહીં. પણ તે ન હોવા માત્રથી સુદેવપણું થઈ જાય નહીં. તીર્થકર મહારાજામાં ૧૮ દેષમાંથી એક પણ દોષ હોય નહીં. એક પણ દોષ હોય તો કુદેવ, અઢાર અપલક્ષણોમાંથી એક પણ અપલક્ષણ સુદેવમાં ન હોય. તેથી અઢાર દોષ ન હોય ત્યાં સુદેવપણું છે એમ નહીં, આથી કુદેવને ઓળખાવનાર અઢાર અપલક્ષણે રાખ્યાં, તે દોષ તીર્થકર ભગવાનમાં હોય નહીં, એ માટે આપણે કુદેવના અઢાર અપલક્ષણો જણાવી એ દ્વારા દેવનું લક્ષણ જણાવ્યું. ખાનદાનીમાં બેઈમાનીપણું ન હોય તે ચોક્કસ. તેમ બેઈમાની ન હોય તે બધા ખાનદાન છે એમ નહીં. અષ્ટાપદથી આવતા પંદરસો તાપસ કેવળી થયા. તેમાં અઢારમાંથી એક પણ અપલક્ષણ ન હતું, તેથી તેમને તીર્થકર નહીં કહીશું. સુદેવમાં અપલક્ષણ ન હોય તે જરૂર, તેથી તેમને તીર્થકર નહીં કહીશું. કુદેવના ૧૮ અપલક્ષણ-દે નાશ પામ્યા છે જેમના તે દેવાધિદેવને નમસ્કાર કરું છું. કુદેવનાં અપલક્ષણેનો અભાવ ગમકદેવપણાના ઓળખાવનાર નહીં, આપણે જે મનુષ્યને જે પ્રોજન