________________
આગદ્ધારક પ્રવચન શ્રેણી
પ્રવચન ૧૧ મું
સંવત ૧૯૯૦ અસાડ સુદી ૬ મંગળવાર
શાસ્ત્રકાર મજા કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય મહારાજા ત્રણ અલગ કલ્યાણ અને માનું ધામ છતાં એકલા ધર્મકથાનુંયોગને કલ્યાણ અને મોક્ષનું ધામ કહ્યો. જવદિકની શ્રદ્ધા મેક્ષ સિવાય આઠ તત્વની શ્રદ્ધા અનંતી વખત થઈ છે. આથી દેવલોકની પ્રાપ્તિ માટે આ જીવે અનંતી વખત ચારિત્ર લીધા. તેના પ્રતાપે નવયક સુધી પહં. જાદિક ન માન્યા હોત તો પરભવ દેવલોકાદિક માનવાના ન હોત અને દુષ્કરણી કરતા નહીં. દ્રવ્યાનું યોગમાં આઠ તત્વે માનેલા છે. અને વ્યાખ્યા કરતી વખતે નવતત્વની વ્યાખ્યા અનંતી વખત કરી છે. ચરણ કરણાનુયોગ તેની રીતિ અનંતી વખત ૨૯માં મેલે છતાં આ જીવનું કાર્ય ન થયું. કારણ દેવલોકાદિકની પ્રાપ્તિ માટે જે ચારિત્ર કરવામાં આવ્યું તે જિનેશ્વરની સર્વાશે પ્રમાણિકતા માની નહીં. જો સર્વાશે પ્રમાણિકતા માની હોત તો મેલ સાધ્ય થાત. મોક્ષ સિવાય બીજું સાધ્ય તેને ન હોય. બાળક માન-આબરૂની કિંમત ન સમજે તેમ તમે મેક્ષ સમજી ન શકે
નાના બચ્ચાને માનની કિંમત હોતી નથી. માન શી ચીજ ? તેમ આ સંસારી જીવ, તેઓ પરીક્ષા કરે, તપાસે પણ તેને ચમા ક્યા? ચશમા સ્પ-રસ્તન પ્રાણ કોત્ર ચહ્યું એ ઈદ્રિયો સિવાય તેને બીજો ચ નથી. તે તપાસે તો વિષયોદરા. વાત્ર રસદાર ચીજ, સુગંધી ચીજ, તે બધાનું તપાસવું ઈદ્રિયો દ્વારાએ. ઇંદ્રિય સિવાય બીજા દ્વારા જ્ઞાન કરવાની બીજી તાકાત બાળકમાં નથી. તેમ સંસારી જીવ જે જાણે તપાસે તે ઇંદ્રિયો દ્રારાએ. જ્યાં ઇંદ્રિયોને વિષય નહીં, ત્યાં બાળક અને ગે ન સમજે. આબરૂ મીઠી કે ખારી, સુગંધી કે દુર્ગધી? તેમ બાળક પૂછે તો શું જવાબ આપો? કહો બાળકને શી રીતે આબરૂનો વિષય સમજાવો? નાનાં બચ્ચાંને આબરૂની રિથતિ સમજાવવી મુશ્કેલ. આબરૂ જાણવાનું જ્ઞાન પણ બચ્ચા ધરાવતા નથી. તેમ આત્માના સ્વરૂપનું જ્ઞાન કેમ કરવું તે આપણે જાણતા નથી. પેલા કાળા ધોળા સુગંધ દુર્ગધ ખારા મીઠા પદાર્થમાં બાળક સમજે છે. તેમ આપણે ખાવું પીવું હરવું ફરવું નાટક સીનેમાં રેડીયો મને રંજન તે સિવાય સમજતા નથી. જે મેરામાં ન ખાવું, નથી પીવું, નથી હરવું, નથી ફરવું, નથી કોઇ વાત કે વિનોદ કરનાર મિત્ર, તેવા મેક્ષમાં છે શું? બાળકની આગળ આબરની વાત કરો તે બાળક તમને એમ કહે કે આબરૂ ગળી લાગે ખરી? કારણ? એવું કેમ બોલે છે. તેને પરિણા કરવાના દ્વાર એજ છે. સુંવાળું છું, મીઠું એમાં જ છે. આપણે પણ સુખની પરીક્ષાના કરવાના દ્વાર કયા પકડયા છે.? એ દ્રારાએ રિ બિના ની પરીક્ષા કરવી છે. તમે આબરૂને ખાવાના પદાર્થની જેમ પરીક્ષા કરી ઘો તો આપણે માની રહ્યા