________________
૧૮૨
આગામે દ્ધારક પ્રવચન શ્રેણી જ્ઞાન હતું છતાં તેને ઘેર ન ગયા, અમે તો ઘર માલમ નથી એમ કહીએ. ભગવાનને તેમ ન હતું, પણ સાચા ભગતને કાંઈ ન લાગે, એને તો એક જ કે મારી ફરજ ભકિતની છે. સર્વસંપન્કરી ભિક્ષા
મુધાજીવી મુધાદાયકે નિષ્કામ વૃત્તિવાળા મુશ્કેલ, કદી એ મળી જાય તો પણ મુધાજીવીપણું મળવું મુશ્કેલ. પહેલે લાભ મુધા દાઈ મેળવે, મુધાજીવી પછી મેળવે, તે કારણથી ઝહી દરવાજા એટલે ગૃહસ્થના ઉપગાર માટે તીર્થકર મહારાજે ભિક્ષાવૃત્તિ કહેલી છે. આવા પવિત્ર આશયથી ભિક્ષા ફરે તો સર્વસંપત કરી ભિક્ષા જાણવી. ગૃહસ્થને ભિક્ષા નથી
દીક્ષા લીધી. દીક્ષાના આચાર ટલ્લે મૂકી ફરે તે પૌરૂષશ્રી, બીજું કંઈ કામ ન થઈ શકે તેવા અપંગ ભિક્ષા માગે તો વૃત્તિ ભિક્ષા. હવે પૌષધવાળા ભિક્ષા માગે તો કઈ ભિક્ષા માટે ગૃહસ્થને યાચના ક૫તી નથી, તો પછી માગવાનો અધિકાર તેને જ છે કે જે ઘર ત્યાગ કરી નીકલ્યા છે. શ્રાવકની બાર પ્રતિમા છે તેમાં અગીઆરમી પ્રતિમામાં ભિક્ષા કહેલી છે. તે પિતાના કુટુંબમાંથી ભિક્ષા કહેલી છે પણ બહાર નહીં, કહેવા કેઈ આવે તો સાધર્મિક ભકિતમાં ગણાય, પણ યાચના નથી.
ગૃહસ્થપાયું માછલા સાથે જળને સંબંધ તેમ છે કાયના કૂટાના સંબંધવાળું છે. તિર્યએ સર્વવિરતિ પામી શકતા નથી તો તેમને મોક્ષ નથી માટે મનુષ્યપણામાં તે સર્વ વિરતિ રૂપ ધર્મ છે. તિર્યંચને ભવાંતરમાં દેશ વિરતિ હય, જાતિ સ્મરણ થાય ત્યારે પચ્ચખાણ કરી લે ખરે ૧૧-વ્રત તિર્યંચમાં માન. ગૃહસ્થપણામાં જેમ ધર્મ તેમ તિર્યંચમાં પણ ધર્મ છે તેમ માનવું જોઈશે. તિર્યંચમાં સર્વ વિરતિરૂપ ધર્મ નથી. આથી સંસારમાં મનુષ્યઘણું દુર્લભ છે. મનુષ્યપણમાં તે ધર્મરત્નની પ્રાપ્તિ તેની વૃદ્ધિ તથા તેનું સંપૂર્ણ ફળ મેળવી શકાય છે, તે માટે તે મનુષ્યપણાની દુર્લભતા જાણાવી. તે તમને મળ્યું છે. હવે ધર્મરત્ન માટે કર્યો પ્રયત્ન કરે તે શ્રાવકના ૨૧ ગુણ કયા તે વગેરે અધિકાર અગ્રે બતાવવામાં આવશે