________________
૧૮૬
આગદ્વાર પ્રવચન શ્રેણી ભાવાર્થ વિચાર કર્યા વગર બેલાય છે, રખડઉ ને રખડઉ કહે તો બચાવ કરવા ઊભું થાય છે, પણ પિતે રખડઉ ઠારવા માગે એવું નહીં બને, અહી પિતે રખડઉ કહે છે. પુણ્યશાળીને મરણ એ મહોત્સવ છે :
ફ” ધાતુને અર્થ સરકવું, લપસી પડવું, ખસવું, “સ” અત્યંત, એક મૂર્ખ નહીં પણ મૂર્ખને શેખર, તેમ અત્યંત સરકવું, અનાદિકાળથી જેમાં સરક્યા કરવાનું છે. જે જે સ્થાનકેથી તમે ગયા ત્યાંથી, ત્યાંથી ખસ્યા, તેમાં દલાલ ઘેર-ઘેર ભટકે. તેને રખડલ ન કહીએ, કારણ કંઈક મેળવે છે. કાંઈ પણ મેળવી લાવે તો રખડઉ ન કહેવાય. જે ભવભવથી કંઈ કઈ લેતો હોત તો રખડેલ ન કહેવાત, આ તે મેળવે એ મેલે, ભવોભવ નીકળે ત્યારે બધું મેલે. “મીંયા ચારે મુઠ્ઠી મુઠ્ઠી, અલા ઉઠાવે ઉંટે.” આપણે જે મહેનત કરી મેળવ્યું તે મૂકવાનું પલકારામાં, દરેક ભવે શું કર્યું? કો એ ભવ છે કે જેમાં મેળવી મેલ્યું નથી. મેળવતા, મેળવતા ચાલ્યા જાય છે. ખાલી આવે છે તો ખાલી ફરનારને રખડતો-ભટકતો જ કહેવાય. દરેક ભવમાં આહાર કરી શરીર બાંધ્યું. ઈદ્રિાએ આપણને વધાર્યા, પાળ્યા, પિષણ કર્યા. કયા ભવમાં શરીર તથા ઇંદ્રિયનું પિષણ નથી કર્યું ? આનું પિોષણ કર્યા વગરને એકપણ ભવ નથી, તેમ એકપણ ભવમાંથી મેલ્યા વગર નીકળે નથી. શરીરાદિ દરેક ભવે મળ્યું અને મેલું, કસ્તુરીની દલાલીમાં કંઈ ન કમાએ તો સુગંધીની મેજ તો કરી, અમે કંઈ ન મેળવ્યું પણ ત્યાં ભવમાં મોજ તો કરીને, તેમ મેળવી મેલ્યું પણ તેટલે ટાઈમ મેં જ તે કરીને જે મેળવેલું મેલ્યું તેમાં પાછળ અડચણ ન હોય તો ઠીક પણ મેળવેલું મેલ્યું પણ ખાસડા ખાતા મેલ્યું, એક પણ વખત હાય હાય કર્યા વગર મેલ્યું છે? સિરે સિરે કહ્યું છે ? મેળવેલું મળ્યું તે પણ ખાસડા ખાતા મેલ્યું છે. મરણ પુન્યશાળીને પણ ઓચ્છવ છે. ગરીબના છોકરાને રાજગાદીને અધિકાર લેવા મહેલમાં જવું એમાં અફસોસ હોય નહીં, આ મનુષ્ય ગતિ કે તિર્યંચ ગતિમાંથી દેવતાની ગતિમાં જવાનું છે. તેમાં અફસોસ હેતો નથી. મને સારી ગતિ મળવાની છે, મેં પાપ કર્યું નથી, સારૂ કામ કર્યું છે. ફેજદાર આવે ત્યારે ચોરની છાતિ ધડકે છે,
બતવાલાને હર્ષ થાય છે. પુન્યના પવિત્ર કાર્યો કર્યા છે તેમને