________________
પ્રવચન ૨૦ મું
૧૮૫
પણ લાગેલા ક તોડવાની તાકાત મનુષ્ય ભવ સિવાય બીજા ભવમાં છે નહિં. કેવળજ્ઞાન અવરાયેલું છે. કેવળજ્ઞાનાવરણીય કર્મ ખપાવવાની તાકાત જે ભવમાં હોય તે ભવમાં ચાખ્ખુ બહાર પડે. પવન જોસભેર ચાલે ત્યાં વાદળાં ખસી જાય, ત્યાં ઉદ્યોત થાય. અહીં પણ આત્મા શુધ્ધ ચિદાનંદ કૈવલ્ય સ્વરૂપ થતાં જ્ઞાનાવરણીય રૂપી વાદળા લાગેલા છે તેને ખસેડવાનાં સાધના યાં હોય ત્યાં જ્ઞાનાવરણીય કર્મના નશ થાય અને કેવળજ્ઞાન થાય. વાદળાં ન ખસે તો સૂર્યના તડકા પડે નહીં. કમાડ ન ઉઘાડાય તો ઉદ્યોત સ્વભાવ છતાં અજવાળું પડે નહિં. નારકી—દેવતા–તિર્યંચમાં આત્મા જ્યેાતિ સ્વરૂપ છે, પણ ત્રણ ગતિમાં જ્ઞાનાવરણીય દૂર કરવાનું સાધન નથી, અહીં જ્ઞાનાવરણીય દૂર કરવાનું સાધન કયું? વીતરાગપણું, યથાખ્યાત ચારિત્ર તે તો દૂર રહ્યું, પણ ચારિત્ર નામ પણ દેવતા નારકી કે તિય ચ ગતિમાં નથી, એ નહીં હોવાથી દેવતા નારકી અને તિયચ ગતિમાં ધમ રત્નની સંપૂર્ણ પ્રાપ્તિ થઈ શકતી નથી, તેથી મનુષ્યભવમાં જ તેની પ્રાપ્તિ છે.
મગરુબીથી ખેાલાતા સંસારી શબ્દ
આ અપાર સ*સાર સમુદ્રની અંદર, ભવમુદ્ર, સ`સાર સમુદ્ર એટલે જન્મ, મરણ, જરા, કરવાનુ જ ખાતું. સસાર શખ્સ એલીએ છીએ; પણ તેના વિચાર આવતો નથી, નાના છોકરા ગાંડા કે ડાહ્યો ન સમજતો હોય તો કહીએ કે તું ગાંડ છું. એમ ખેલ તો અ વિચાર વગર મેલી દે, તેમ આપણે ભવ-સસાર ખેાલીએ છીએ. પણ તેના અર્ધાં વિચાર્યું નથી. કોઈને રખડેલ કે રખડુ' કહે તો કજીયેા થાય. તો સંસાર શબ્દના અર્થ રખડતો, ભમતો, ભટકતો, અમે સંસારી છીએ-એમ ઘણીવાર કહો છે, આ શબ્દો ખેલાતા જાણે મગરૂબી થાય છે. પણુ અને ખ્યાલ નથી કર્યાં, તેથી આ શબ્દો ખેલાય છે, ગાંડાપણાના, ભટકતો છું, રખડતો છું, એવા એકરાર કાણુ કરે ? બાળક બાળકપણું હલકું સમજતો હોય તો, બાળક પણ તેના એકરાર કરવા તૈયાર ન થાય. તેમ સંસાર-શબ્દના અર્થમાં વિચાર કર્યો હોય તો પેાતાની જીભે એ કહેવા તૈયાર નહીં થાય. તમે સંસારીપણાની ભૂલ સમજ્યા હૈ। તો ભૂલના પાકાર કરતાં વિચાર આવવે જોઈ એ. ભૂલનો એકરાર કરતાં કાળજુ ધડકે છે ખરું? તેમ સંસાર શબ્દને