________________
પ્રવચન ૨૧ મું
૧૮૯ આખા જગતમાં પિતાની હાક વગાડી રહ્યો છે. પણ હથિયાર મેલાવ્યા કે કર્મરાજા કરૂણ દશામાં આવે છે. કયા હથિયારે? અહીં ૧૮ પાપસ્થાનકમાં પાંચ પાપસ્થાનક સિવાય એકલા તેરથી કંઈ વળતું નથી, કેધ ચડે, ખબરદાર ! હિંસા ન કરે તો? અભિમાન આવ્યું. જૂઠું ન બોલો તો, હિંસાદિક પાંચ કર્મરાજાના હથિયાર છે, પાપસ્થાનકોને પ્રવર્તાવવા માટે એ બારાં છે, આ પાંચ બંધ થયા તે, બારૂ બંધ થયું હોય તો એ લશ્કર ધૂળ ખાય છે. આ હિંસાદિક પાંચ કર્મરાજાને આવવાનું બારું છે, એ પાંચ જુલમ કરવાના હથિયારો છે. એ પાંચ બંધ થાય તો પેલા બધા પાપસ્થાનકો નિરૂપાય છે. એક પણ પ્રવર્તિ શકે નહિં. તેથી હિંસાદિક પાંચના પચ્ચખાણ કહ્યા અને બાકીનાને વિવેક કહ્યો, તેનાં પચ્ચખાણું નહીં. પચ્ચખાણને અંગે તેમાં તત્વ છે જ નહિ. પાંચના પચ્ચખાણ કર્યા તેણે કર્મરાજા પાસેથી હથિયાર છંટાવી લીધા, તેથી કર્મરાજાનું ત્યાં જેર ચાલે નહીં. તેથી કર્મના તાબામાંથી નીકળી ગયે. પાંચ પચ્ચખાણ કરે ત્યારે, ૩મનાર-નિરાશ-એમ કહે છે. આશ્રવના ૪૨ ભેદમાંથી પાંચ આશ્રવ બંધ કર્યા, પાંચ અવ્રતના પચ્ચખાણ કર્યા એટલે ૧૨ અવિરતિ બંધ થવાની, કારણ કે એ કરમના હથિયાર હોવાથી. એ પાંચ જેણે પડાવી નાખ્યા તે કર્મના તાબામાંથી નીકળી ગયે તેથી સંસારી કહેતા નથી. હવે ભટકવાનું બંધ માટે પાંચ આશ્રવ ત્યાગ કરેલા હોવાથી સંસારી કહેતા નથી. પણ સમ્યગ્દર્શન કે જ્ઞાન હોય અને હિંસાદિક પાંચ હથિયાર મૂકાવ્યા ન હોય તેને સંસારી કહીએ છીએ. અનિષ્ટ હરણ કરનાર ઘર્મ
અનિષ્ટ હરણ થયું કે મોક્ષની તૈયારી, માટે અહીં અનિષ્ટને હરણ કરનાર કહ્યું. જો કે ઈષ્ટની પ્રાપ્તિ આપોઆપ થવાની છે, માટે ધર્મરત્નનો ખરે પ્રભાવ અનિષ્ટ હરણ થવામાં જણાવ્યું. તે મનુષ્યપણું પામ્યા, છતાં અનર્થ હરણ કરનાર ધર્મરત્ન પ્રાપ્ત થવું બહુ મુશ્કેલ છે. અહીં જે ધર્મરત્ન છે એ લ્યો લ્યો કર્યા કેઈ લેવા તૈયાર નહીં થાય પણ સુંદરપણું જણાવવામાં આવે તો વગર કહ્યા આપોઆપ લેવા તૈયાર થાય છે. આથી જૈન શાસનમાં એકલી વિધિ દ્વારાએ પ્રવર્તિ નથી.