________________
૧૮૭
પ્રવચન ૨૧ મું આનંદ આવે છે, આખી જિંદગી તપાસતાં સત્કાર્ય થયા નથી. દુષ્કાર્ય થએલા છે તો તરૂપી સિપાઈ આવે તો છાતી કેમ ન ધડકે? એમ સિરે સિરે કરી ઓચ્છવ સહિત કયારે છોડયું? દરેક વખતે ખાસડા ખાધા છે. ભાડુતીધર લીધું અને કોરટમાં નુકશાની કરવી પડી. તો જે ભવ અનુભવીએ છીએ તેમાં આપણી પુન્યાઇ ખવાય જાય છે, મરતી વખતે પાછલા મકાણ પછી માંડે પણ પેલી મેંકાણ આપણે મરનાર કરીએ, કઈ પ્રકારે બચું, અરરર-પાછળનાનું શું થશે, હું કંઈ ગતિમાં જઈશ, મેં ઘણા પાપ કર્યો છેઆવી રીતે દરેક ભવમાં ભમતો આવ્યો. તો ભમતો, રખડતો, ભટકતો ન કહેવો તો કે કહેવો ? ઘર્મરત્ન બે બાજુ કાર્ય કરનાર
સંસાર રખડવાનું સ્થાન છે. તેમ નહીં પણ અત્યંત સાર છે જેમાં એવો અર્થ છે, સમ્યગ અર્થ હવે તો શું ન બને? સમ્યગ્દર્શન કહીએ પણ સંજ્ઞાન કે સંદર્શન કે સંચારિત્ર નથી કહેતા. સં. ઉપસર્ગ ધાતુના ગે હોય તે રૂ ધાતુને સં ઉપસર્ગ લાગવાને, તેથી અત્યંત ભટકવાનું-એવો જ અર્થ થાય. કહેવાનું તત્ત્વ એ કે સંસાર શબ્દ આપણી સ્થિતિ જાણવાને બસ છે. હું ભટકતો ભૂત જંગલમાં ભૂલા પડ્યા હોઈએ ને કેઈને હું ભૂલે પડેલે છું એમ કહીએ છીએ તેમ જિનેશ્વર આગળ હ સંસારી રખડતો છું, તેને જન્મ વારંવાર લેતા લેતા મનુષ્યને જન્મ મળ મુશ્કેલ હતો. તે જન્મ મલી ગયેલ છે, છતાં નાના બચ્ચાના હાથમાં આવેલ હીરે કાંતો ટીચવા, કાં તો ચાટવા કામ લાગે, તેમ આપણા હાથમાં આવેલે મનુષ્યભવ ચિંતામણિરત્ન સમાન છતાં કયા કામમાં લાગે છે? પેલા બાળકને નેત્ર કે રસના ઈન્દ્રિય પ્રબળ, આપણે પાંચે ઈન્દ્રિયે પ્રબળ, તો પાંચમાં કામ લાગે છે, આ જીવ ચિંતામણિ રત્ન સરખા આ ભવનો સદુપયોગ કરવા તૈયાર થતો નથી. માટે આ ભાવ મળવો મુશ્કેલ હતો એટલું જ નહીં પણ આ સંસારમાં ધર્મરત્ન પામવું અત્યંત મુશ્કેલ છે. તલવાર શત્રુને નાશ કરે ને આપણું રક્ષણ કરે, તેમ આ ધર્મરત્ન બેધારી તરવાર બે બાજુ કાર્ય કરે, ઈષ્ટની પ્રાપ્તિ અને અનિષ્ટિને નાશ કરે. એક ઘામાં બે કામ કરે, તેમાં પણ શાસ્ત્રકાર કહે છે કે ઈષટપ્રાપ્તિ એ આત્માની સ્વાભાવિક ચીજ છે. ઈષ્ટની