________________
પ્રવચન ૧૫ મું
૧૨૭ ૩૩ સાગરેપમવાળે હેય નહીં. સર્વાર્થસિદ્ધ વિમાનના કે કઈ પણ દેવતા મરી ફરી દેવતા થતાં નથી, નારકી મરીને તરત જ નારકી થતાં નથી. તે ૨૭ એ મેટા ભવ છે. કોડાકોડ સાગરોપમમાં બાકીને બધે કાળ સ્થાવરપણામાં રખડવું પડયું તો આપણે કેને ભરોસે? આપણે માટે એ બારણું બંધ થયું છે એમ માનવું? સામાન્ય કડીવાળે કોટિધ્વજ થાય એ કેઈક વખત બને છે, કે વરસોમાં તપાસીએ તે કઈક દષ્ટાંત મળી આવશે. કેટલા કાળના અંતરે મનુષ્યપણું પામ્યા?
એકેન્દ્રિયમાં પડયા પછી બેઈન્દ્રિયમાં આવે તે પણ તેવું મુશ્કેલ છે. તે મુશ્કેલીઓ પાસ કરે, પાછું મનુષ્યપણાનું સાધન મેળવે. સાધન ન મળે તે મનુષ્યપણું મળે તેવું નથી. અનંત ઉત્સપિણીની કાયસ્થિતિ પૂરી થઈ એટલે બહાર કાઢવું જ પડે. જેઓ પુન્યપ્રકૃતિ બાંધે એવા એકેન્દ્રિયપણમાં મનુષ્યપણાને લાયક કર્મ બાંધવા ઘણું મુશ્કેલ છે? મનુષ્યપણાના તેવા કર્મ બાંધવાં મુશ્કેલ તે એકેન્દ્રિયપણામાં મનુષ્યપણાના કર્મ શી રીતે બાંધવાને? જ્યાં જાણવામાં માનવામાં કરવાની ઈચ્છા છે તેવી જગે પર તેવા કર્મ બંધાતા નથી, તે ત્યાં સંભવ શી રીતે? આથી અનંતી ઉત્સપિણી કેમ ચાલી જાય છે તે વિચારજો. એ સૂક્ષ્મ નિગેદમાં જે કાયસ્થિતિ છે, તેમાં મનુષ્યપણાને લાયક પુણ્યોપાર્જન ઘણું મુશ્કેલ છે. આવી કાયસ્થિતિઓ અનતી વખત ઓલંધી, આવી આવીને અથડાયે. આ પહેલ વહેલે આવ્યું છે એમ નથી. તે તેમાં કાંઈ ભાન આવવું જોઈએ. જે જગે પર આપણને ભાન આવવું જોઈએ જે જગ પર આપણને કાંઠે વાગ્યે, મહીને ખાટલો ભોગ. બીજી વખત ત્યાં જતાં કેટલાં સાવચેત રહીએ છીએ. તે અનંતી વખત કાંટા લાગ્યા, ખાટલે પડયા તે કેમ સાવચેત થતાં નથી? જે અનંતી વખત આવી ગયું તે મનુષ્યપણું પામવું સહેલું છે. મનુષ્યપણું અનંતી વખત આવી ગયું છતાં પામવું સહેલું નથી. અનંતા અનંતકાળને આંતરે આવેલું છે. અનંતા કાળ સુધી આ જીવ ભટ છે. બાકી મનુષ્યપણું ઘણું અનંતા કાળને આંતરે આવેલું છે. આવી રીતે મહા મુશ્કેલીથી મનુષ્ય ભવ મળે છે. તે તલવારથી તણખલું કાપ્યું તેમાં બહાદૂરી કોણ બને છે? તેમ આ મનુષ્ય ભવ ઉત્તમ મળી ગયો. તરવાર રક્ષણ માટે, શત્રુ હઠાવવા માટે. તેવી તરવારથી તણખલું કાપી નાખ્યું તેમાં બહાદૂરી નથી. તેમ આ મનુષ્યપણાથી મે જમજાહ