________________
પ્રવચન ૧૮ મું
૧૬૧ થ, પણ પાપ થાય છે, તે ખોટું છે. તે પાપ તરીકે વસ્યું છે, માટે પાપ ઓછું છે. ઘર લૂંટે અનાજ લૂટે તેને સજા, ઘેરા હલ્લા વખતે
ગ્ય કિમત આપ્યા છતાં માલ ન આપે તે માલ લૂંટી લે તે ગુન્હેગાર નહીં. કારણ દાનત લૂંટવાની ન હતી, દાનત વેચાતી લેવાની હતી. દાનત સર્વવિરતિ કરવાની હતી, પણ ઘેરાઈ ગયે તેથી સર્વ વિરતિ કરતું નથી, તેથી મન કચવાતું રહે, તેથી અલ્પબંધ છે. કચવાતું મન કોનું રહે? જે ધર્મ-અધમ માનતો હોય. તેને, ધર્મઅધર્મ જાણતો નથી તેવાને કચવાટ હેત નથી.
સાચું બોલનારની શાખ પડે છે. તેથી ધંધાની જમાવટ થાય છે. જે જૂઠાની શાખ પડે તે વાત કરવા પણ માગતા નથી. તે ધરમે જરૂરી હાજતમાં સહાય કરી. પાપે જરૂરી હાજતમાં નુકશાન કર્યું, તે ધર્મ ફાયદે કે નુકશાન તત્કાળ નથી કરતો તે કેમ? આ વાત વ્યવહારિક પણ હજારે સાચાજૂઠા કરતો હોય પણ દુનિયામાં જાહેર થયા ન હોય તે કંઈ ફાયદો કે નુકશાન કરતું નથી, દુનિયાદારીની છાયા છે. અનાદિની તેજસ ભઠ્ઠી
અનાદિ કાળથી આપણે ચાર વસ્તુ ચેય તરીકે રાખી છે. કેઈ પણ ભવ હોય ત્યાં મુખ્યતાએ એક જ વરતુ. “ અખો વસ્તુ પામવા ગયે નવું પણ પેટે પડયું એટલે ભેગવવું પડ્યું.” મુખ્યતાએ લક્ષ ખાવાનું હતું. કારણ દરેક જીવ સાથે એકત ભી છે તે ખાઉં ખાઉં કરે છે. અગ્નિનો ભડકે જે હોય તે લેવા માંડે. અહીં સળગતી ભઠ્ઠી છે, તેજસ શરીર એ સળગતી ભફી આત્મા સાથે જ છે. તે કદી બૂઝાતી જ નથી. અગ્નિ કઈ દહાડે લાકડા-ઈધણોથી સંતોષ પામતો નથી, તેમ આ તૈજસ અગ્નિ -જઠરાગ્નિ જગતના સર્વ પુદ્ગલેને પરિણમાવી ગયો તે પણ શાંતિ નથી. પેલાના સામટા લાગેલા પગલે હવાથી ચાલે છે, અગ્નિ તે સળગે જ છે એ ભઠ્ઠી જોડે હોવાથી જ્યાં પહેલ વહેલો જાય ત્યાં પહેલાં ભીમાં કોલસા નાખે, પ્રથમ જે ગતિમાં આવે ત્યારે “ તિષા” તૈજસે કરી આહાર કરે, આહાર કર્યો. એટલે “વસ્તુ પામવા ગયે નવી, પેટ પડયા લે ભોગવી” આહાર કર્યો એ પુદગલેથી શરીર વળગ્યું. વળો લો, આહાર ન કર્યો હોત તે જીવને લે ૧૧