________________
૧૬૨
આગમેદ્ધારક પ્રવચન શ્રેણી ન વળગત, આહાર કરતી વખતે શરીર બનાવું તેમ ધારણા ન હતી. કલસે-આહાર પડે કે લે (શરીર) થયું. શરીર થયું કે ઈન્દ્રિ ફૂટી, ઈન્દ્રિયે થઈ કે વિષયે પકડવા માંડયા, વિષયે પકડવા માંડયા ત્યાં સાધનો લેવા પડયા, ચાર હાજત થઈ, પછી વિષયેના સાધનેની પંચાતમાં પડે.
- આહાર, શરીર, ઇન્દ્રિ અને વિષયે તેની પંચાતમાં પડશે, આ જન્મારે તેમાં ગયે. વિષયનાં સાધનોની પચાનમાં ધર્મ કરવાથી સવડતા ને પાપ કરવાથી પથરો અગવડતા નથી—એમ જાણ્યું, ત્યાં ધર્મ કરવાની દરકાર રહે શાની ? ગયે ભવ કે આવતે ભવ એ બે સમજે ત્યારે ધર્મ મદદગાર સમજાય. ધર્મ જાણનાર જવાને કારણે મૂકે. બાકીના મનુષ્ય કે જાનવર જે. તેને સ્વપ્નમાં પણ આવતા ભવને વિચાર આવતું નથી. ગણધર મહારાજને શાસ્ત્રો બનાવતાં પ્રથમ એ જ કહેવું પડયું. પ્રથમમાં પ્રથમ સૂત્રમાં એ કહ્યું, આચારાંગના પ્રથમ શ્રુત સ્કંધમાં , પ્રથમ અધ્યયનમાં, પ્રથમ ઉદ્દેશમાં પ્રથમ સૂત્ર છે.
કેટલાકને આ જ્ઞાન જ નથી કે હું કઈ ભવમાંથી આવી ઉત્પન્ન થે છું. મારે અહીંથી જવાનું છે તેનો ખ્યાલ નથી. સંસ્કાર વગરના બધા જીવ, જાનવરો સર્વ આ ભવ તરફે દષ્ટિ કરવાવાળા પણ નથી. આપણે દષ્ટિ કરવાવાળામાં પણ કેવળ ઉપાશ્રયના પગથિયે ચડીએ તેને પ્રભાવ છે. અહીં લીલી જમીન કરી છે. આ ઉપર સૂર્યનો તાપ આવે તે બધે સૂર્ય દેખાય, આ લીલે રંગ સ્વતંત્ર લીલો રંગ નથી. અહીંથી ઊઠે પછી હતા એના એ જ. લીલી આભા બધે મારી એમ દહેરા ઉપાશ્રયમાં દાખલ થઈએ. તે વખતે જિનેશ્વર તથા ગુરુને ચિંતો તેમાં ધરમના રંગે તેની છાયા આપણા પર પડે, ત્યારે જન્મ-મરણના દુઃખે ક્યારે મટવાના ? આ ભાવના માત્ર દેવ ગુરુની છાયાને રંગ છે, જ્યાં દહેરા ઉપશ્રયમાંથી બહાર નીકળી તપાસીએ તો એક જ શબ્દ પકડી રાખે કે હું અહીં ભાડૂતી, પાપ શબ્દ પાપ કરતી વખતે ભાડુતી મનમાં આવે તો પાપ નહિ કરે, અહીં આસ્તિક નાસ્તિક બે ભેદ પડશે. એક વસ્તુ ચોકકસ છે, બન્ને મેલવાનું ચોક્કસ કબૂલ કરશે. જે મેળો ચાહે ધન-કુટુંબ-શરીર-સ્ત્રી–પુત્ર કઈ પણ મન્યા હોય તે બધું મેલવાનું છે. વિચારે આસ્તિક કે નાસ્તિક આ