________________
પ્રવચન ૨૦ મું
૧૭૯ દીધે નથી, છતાં બારમે દેવલોક બો. શાના પ્રતાપે? એક મુધાદાઈને પ્રતાપે. આપણે બારમો દેવલોક દેખીએ છીએ, પણ એ કમ દેખજે. ચોમાસાને બીજે દહાડે ભગવાન પાસે ગયા, બાર વાગ્યા સુધી બેઠા. ભિક્ષા માટે ભગવાન ની કન્યા નહીં. મહારાજ કાઉસિગ્ન ધ્યાનમાં શબ્દ બોલતા નથી, સામું જોતા નથી, તૈયારી નથી કરતા, પિતે પૂછતા નથી કે ઉપવાસ છે કે ખાવાનું પણ મહાપુરૂષને ધ્યાનમાં વિશ્ન થાય માટે એ ન પૂછાય. ત્રીજો પહોર ખતમ થયો એટલે ઉપવાસ જણાય છે. બીજે દહાડે ૧-૨-૩ વાગ્યા સુધી ન નીકળ્યા તો છઠ્ઠું જણાય છે. ત્રીજે દહાડે વિચારે છે. ખરી ખૂબી અહીં દેખવાની છે. તે બોલતા નથી વાતચીત કરતા નથી. ગોચરી ટાઈમે નથી નીકળ્યા તો ઉપવાસ હશે. એમ ૧-૨-૩-૪ દિવસ સુધી સ્થિરતાથી બેસી રહે છે. “શરણ શેઠજી ભાવના ભારે મહાવીર પ્રભુ ઘેર આવે.” એમ આપણે સહુ બોલીએ છીએ, પણ વાત લક્ષ્યમાં આવી? રેજ બેલે નહીં, ચાલે નહીં અને ગોચરી પધારે એ ભાવનાએ કેમ બેસી રહેવાય? એમ ચાર મહિના સુધી દરરોજ સ્થિરતા કરી. એમ
માસી પૂરી થઈ. હવે જરૂર પારણું કરશે. કાઉસ્સગ્ગ પાર્યો. તે દિવસે પાર્યો તેથી આજે ગોચરી કરશે એમ જીરણશેઠ વિચારે છે. મહાવીર મહારાજા ચાર જ્ઞાનવાળા છે. ભાવના જાણે તે સ્વાભાવિક છે. આમ જીરણશેઠ ચાર મહિનાની ભાવના ભાવવાવાલે જાણે, તેણે ભાવનાથી બારમા દેવલોકનું આયુષ્ય બાંધ્યું. આજના દાતારની સ્થિતિ
આજકાલ અશન, કંબલ, પાત્ર બધા દુષિત લે તેવી સ્થિતિ ઊભી કરી છે. હું શુદ્ધ લઉં જઉં છું તેમાં અતિશયોક્તિ લાગે છે. પદ્ધતિ કેવી કરી દીધી છે તે વિચારો. અમુકના ઘરે છોકરો, વહુ, માણસ કેટલા ? ફલાણે ત્રણ રોટલી ખાય છે–એમ ગણીને ચૌદ રોટલી જોઈએ તેટલે આટે બાંધે. તેમાં વાસી રહે કયાં ને કુત્તા ખાય કયાં? તમને અનુભવ નહીં હોય પણ પોસહ લે તે આજ ફલાણું નથી આવવાના એમ કહી ફટ પાંચ જેટલી ઓછી કરે, હવે કહો. સાધુને આ ખ્યાલ આવતો નથી તેથી દોષિત ગેચરી લેવાય છે, મહેમાન જમવા કદાચ ન આવે તો મારૂં રાંધ્યું બગાડયું એમ કહે. ગણતરી બંધ રંધાય છે. પછી કહો અરધી રોટલી લઈએ તો અંતરાય. નવી કરો તો પશ્ચાતુકર્મ. તો-તી–તુંના માપનું હતું.