________________
૧૭૮
આગદ્ધારક પ્રવચન શ્રેણી ફળ કહે પણ એ કઈ દશામાં હશે કે હવે પધારો એમ ચોખું કહી દીધું. ઘોડાની જે ફિકર ન હતી તે કરતાં મહાપુરુષ લેપાયા તેની ફિકર થઈ. આ સ્થિતિએ દાન દેવાનું તેનું નામ સુધારા. ગૃહસ્થના પરિચયની વિચિત્ર સ્થિતિ
તમારે ઘેર છોકરાને તાવ આવ્યો હોય કેમ? રીતિમાં આવે, આપણે કરીએ છીએ એ વાત છોડી ધો. મુધારી પણામાં વાંધો છે ? નહીંતર ચાહે તે સ્થિતિ જગતની હા, નાટક થઈ રહ્યું છે, કેઈ કે. પાઠ કાઢે. તેમાં તારે શું? પણ જીવની વિચિત્ર સ્થિતિને લીધે ભગત ખબર રાખવાનું કહેતા નથી તો પણ પરિચયની સ્થિતિ ખેંચે છે. સુધા પણું ગયું. દુનિયાદારીના લાભની દરકાર વગર જે લેવુંઆપવું તે મુધાર૬ મુધાળવી છે. પરિચય એવી વિચિત્ર ચીજ છે, કે તેને ઘેર છોકરો આવ્ય, ઠીક થયું. આખા સંસારની અસંજમની અનુમોદના ગળે વળગાડી. શું લેવાદેવા હતા ? તેમણે પરભવને સંબંધ બાંયો હશે તો ત્યાં જન્મે. ગૃહસ્થપણુમાં એક ઘર રેવાનું હતું, હવે ૧૧ ઘર પકડયા. શાથી? મુનીવીપણું બરાબર નથી. જન્મ-મરણ થાવ, દુનીયાના સ્વભાવ છે તે ચાલ્યા કરે છે. શાતાઅશાતા બાંધ્યા છે તે તે પ્રમાણે ભેગવવાને, તેમાં કરમના નાટક યાદ ન લાવતા આ વસ્તુ આવે છે તે ખામી છે. ખામીને ખામી ન સમજે તો માગ સમજ્યા નથી. મુઘાદાયી કરતાં મુઘાવી દુર્લભ છે
મુધા-ફેગટ દેવાવાળા દુર્લભ છે તે કરતાં મુધા-ફોગટ જીવવાવાળાં નાગાપુગા સમજે છે. તે દુનિયાદારીની આશા ન રાખે તે મુધાદાઈ સહેલું છે પણ મુધાજીવી ઘણું મુશ્કેલ છે. મહારાજ ભણાવે છે, વખાણ વાંચે છે, એ લાઈન સારી હોવાથી દાનને અંગે સારી હતી પણ આ મુનિ મહારાજ તે ઘરની ગાંઠ ખાઈ ધંધો કરે છે. ગૃહસ્થના વ્યાપારમાં ચિત્ત લગાડવાનું તે સાધુપણાને શૂન્ય બનાવનાર છે, છતાં ચાલુ અધિકારમાં ગૃહસ્થપણું તેમાં પ્રથમ મુલાદાઈપણું હોય, તેથી ગૃહસ્થનું કલ્યાણ પહેલું, અને સાધુને ગેચરી લઈ સ્વાધ્યાય આદિ કરે ત્યારે મુધાજીવીપણું છે. મુધાદાઈ પણું હશે તો કલ્યાણ છે. Jડધે સુધા દેવાને વિચાર કર્યો ત્યાંથી કલ્યાણજીરણ શેઠે દાણે પણ