________________
૧૭૬
આગામે દ્ધારક પ્રવચન શ્રેણી લેવા જણાવ્યું છે. ૧. સુધા વેદના શમાવવા માટે, ૨. ગુરુ વેયાવચ્ચ કરવા માટે, ૩. ઈર્ષા સમિતિ સાચવવા માટે, ૪. ભૂખ્યો તે કદાચ કરી શકે તો પણ આર્તરૌદ્રના પરિહારરૂપી સંયમ માટે, પ. પ્રાણધારણાર્થે, ૬. ધર્મજાગરિકા માટે. આ જ કારણે આહાર લેવાના જણાવ્યા છે, આહાર માટે તમારા માટે નિકોશાક એવા શબ્દ લખે. ખુદ તમારું પ્રયોજન જ જણાવો પણ વચમાં ગૃહસ્થને શું કરવા નાખે છે? પણ આ દેહને ઉપગાર કરનાર આહાર.. ફેગટિયા દેનારા અને ગટિયા લેનાર દુર્લભ
' એટલે ભેળપણે ભાવથી આહાર દેનાર, ફોગટ દેનાર મળે તો જ લેવાનો છે. ફેગટ દેનારો મળે તે લેવાને છે. તે ઘરનું અનાજ, ઘરના લાડુ, પેંડા, સે મફત કેણ દે? મફત તમને દે તો બધાને દેતો નથી તો જરૂર મફત નથી. મફત એટલે જેમાં દુનિયાદારીને કંઈ પણ સ્વાર્થ નહીં. કલ્યાણ માટે ભલે ઈચ્છા રાખે. દુનિયાદારીના કારણે ન આપે તેવો સુધારફ હોય, તેની પાસેથી આહાર લેવાનો છે. તે માટે દશ વૈકાલિકમાં કહ્યું છે કે મુધા-ગટ દેવાવાલા મુશ્કેલ, તે કરતાં મુધા લેવાવાળા મુશ્કેલ છે. આત્મકલ્યાણ સિવાય બીજી કંઈ પણ ભાવના કે વાસના ન હોય ને આપે તો મુશ્કેલ છે. મહારાજ ભણાવે છે, વખાણ વાંચે છે માટે આપે, તમારે ઘેર ગોચરી આવ્યા, આ મહારાજ વખાણ વાંરવાવાળા છે માટે વહોરાવ્યું. જેને ઘેર ગેચરી જઈએ એ જે આ ધારણા રાખે તો એ સુધાદાઈ ન થાય. તેવી પણ ધારણ ન જોઈએ, માત્ર મહાવ્રત કે સર્વ વિરતિમાં મદદગાર થાય. એમાં ગીતાર્થને પાત્ર ને અગીતાર્થને અપાત્ર કહે તેમ નથી. માટે સાધુતા માત્ર પાત્રતા, ગૃહસ્થ એ અપેક્ષા ન રાખે તો સુધારૂ પણ સાધુને તો હંમેશા સુધારા પણું હોય, તો તેને અંગે મુધાનીd કેમ રહ્યા ? ત્યાં પણ કામ છે. અનાદિકાળને સ્વભાવ છે. જે જેની સાથે પરિચયમાં આવ્યા, જે તેની પંચાયતમાં પડશે. તેની દરકાર-ચિંતા કંઈ થઈ જાય તો મુધાની પણું મટી જાય. માટે સુધારા મુધાનીવી દુર્લભ પણું છે. આ ગાથામાં હરિભદ્ર સૂરિજીએ કથા કહી છે. કલ્યાણકારી ભક્તિ કરનાર ભાગવત ભક્ત
એક ભાગવત સન્યાસી હતો. તેણે એક ભગતને કહ્યું કે મારી સારવાર