________________
પ્રવચન ૨૦ મું
૧૭૫ મરચું પાણી અગ્નિ સળગાવવો એ બધું કરવું પડે, ભિક્ષાવૃત્તિ ન હોય તો છકાયની હિંસા રોકી ન શકીએ. તેમ ગુડસ્થને ભિક્ષાવૃત્તિ નથી તે સ્વાભાવિક છે. પિષધ લે તો પણ ગૃહસ્થને ભિક્ષાવૃત્તિ નથી. કુટુંબને પ્રથમથી જ સાવચેત કરી રાખે, અથવા ઘેર જાય, ગૃહસ્થને અનુમોદનની બંધી નથી, ચાહે જેમ હોય તેમ શ્રાવકને ભિક્ષાવૃત્તિ ખપતી નથી. દરિદ્ર, અંધ, પાંગળો હોય તેવા શ્રાવકને ભિક્ષાવૃત્તિ ખપતી નથી. ત્રણ પ્રકારે ભિક્ષા કહી છે- ૧. સર્વસંપકરી, ૨.પરષબ્રી, ૩. વૃત્તિભિક્ષા. ભિક્ષા કેણ માગી શકે?
પ્રથમ તો માગવાને હક- પારકાની ચીજ મળે એ વિચારવાનો હક છે ? મને આપે એ વિચારવાને હક છે? એ હક તેને જ મળે કે જેણે પિતે છોડયું હોય, તમારો ઘેડો બાંધી રાખો ને પારકો ઘેડ ગામ જવા માટે લેવા આવે તો? અને જેને ઘેર ન હોય તે માગવા આવે તો આપ છો. તેમ જે પરિગ્રહ રાખવાવાળા છે, આરંભના ત્યાગી નથી, તેવાને માગવાને હક નથી. જેણે આરંભાદિક ત્યાગ કર્યા છે, રાખવું બંધ કર્યું છે, કુક્ષી સંબલ રાખ્યું છે, કેટલાક જાનવર બાકીનું રાખી મૂકે છે. પણ જાનવર ખાય તેટલું ખાય બાકીનું સંઘરી રાખે છે, માટે તેમ નહીં, પણ પંખીની ઉપમા આપે છે. યતિ હોય, સંનિધિ રાખવાનો નિષેધ હોય, બીજા દહાડા માટે રાખે નહીં, તેવાને માગવાને હક છે. આ પાપારંભને પિતે ત્યાગ કર્યો છે. રાત્રે રાખવાને ત્યાગ છે, એ છતાં ધ્યાન, અધ્યયન, સ્વાધ્યાય, વિનય વૈયાવચ્ચ સમિતિ ગુપ્તિપાલન આદિ કરવાનું તે માટે ભિક્ષાની જરૂર છે. એવો છતાં ગુરુ આજ્ઞા બહાર હોય તેને સર્વ સંપન્કરી ભિક્ષા નથી. કારણ છ-અમ–દસમદવાલસ–મા ખમણ-પાલખમણ વિગેરે કરી નિર્વાહ કરતો હોય અને ગુરુમહારાજની આજ્ઞામાં ન હોય તો અનંત-સંસારી છે. હવે ગુરુની આજ્ઞા માનતો હોય છતાં પણ પાંચ મહાવ્રતવાળો, ધાનાદિક કરનારો હોય, આજ્ઞામાં છતાં અંદર પિલું હોય તો ? અભવ્યમિથ્યાદ્રષ્ટિઓ દિક્ષિત થતા હતા તે પંચમહાવ્રતાદિક કરતા હતા, પણ આ ભિક્ષા કરું છું તે પ્રથમ નંબરે ગૃહસ્થીના ઉપગાર માટે, બીજા નંબરે દેહ ઉપગાર માટે, આ ગાડા નીચે ચાલે ને બધે ભાર મારા ઉપર–એવી વાત કરવી છે. દાન લેવું છે, સુધા પોતાને શમાવવી છે, આહાર છ કારણે