________________
પ્રવચન ૨૦ મું
૧૭૭ કરે તો અહીં ચોમાસું રહ, ભગત સમજ હતો. તે કહેવા લાગ્યું કે ધનભાગ્ય હમારા, ખુશીથી રહો, એકવાત ખ્યાલ રાખો કે જ્યાં સુધી કલ્યાણ માટે સેવા થશે ત્યાં સુધી કરીશ. સંતની સેવા હમેશા કલ્યાણ માટે હૈય, સંન્યાસી ચોમાસું રહ્યા..... ભગત-ભક્તિ કરે છે. ૧૫ દહાડા મહિને થયો, પરિચય થયે. તેના છોકરા, છોકરી, ઘોડા-ગાયને પણ ઓળખતા શિખે. કોઈક વખત તેને ઘોડો ચેરે ઉપાડી ગયા. ચોરે ચકર હોય છે. ચોરીનો માલ અદ્ધર લટકાવ. ગળે ન વળગાડ, આશામી ઘેર બેસે, ખળવાનું બંધ કરે પછી ગળે વળગાડવો. તપાસ થયા પછી મુદત થયા પછી માલ ઘેર લાવે, બીજી વસ્તુ દાટી દેવાય, ઘેડાનું શું કરવું? પેલાએ ઘોડા વાંસની જાળમાં બાંધી દીધે. અહીં સવારે શેઠને માલમ પડી. ખેળ કરાવી, તપાસે પણ જાળમાં કોણ તપાસે? બીજે દહાડે સ્નાન-જંગલ માટે સંન્યાસી બહાર નીકલ્યા. ત્યાં લોકોની આવડ જાવડ વગરની જગ્યાએ જાય, તેમાં જૈનના સાધુને લીલોતરીને વિચાર પણ તેને માત્ર એકાંત જોઈએ. જાળ તરફ ગયો. હા ! આ શેઠનો ઘોડે, અંગુછો કાઢી ગોળ દડે કરી ઝાડ નીચે મૂકી દીધે. સંન્યાસી ઘેર આવ્યા. અરે ભગત ! હેમેરા અંગુછા ઉધર રહ ગયા. જાળીવાળું ઠેકાણું બતાવ્યું. શેઠે માણસને મેકલ્ય, જા બાવાજીનો અંગુછો લઈ આવ, માણસ ગ, અંગુ લીધે. સુથારનું મન બાવળીયે, ખેતર કેઈનું, બાવળ કેઈનું. આનું પાટડું મોડું થાય, છતાં પાટડે ઠીક થાય, સુથારનો ધંધો એ દ્વારાએ
ભાદિ કરવાના તેથી જ્યાં એ ચીજ દેખે ત્યાં તે જ યાદ આવે. તેને ઘેડાની દષ્ટિ આવે, ત્યાં જાળીમાં ઘોડે દેખે. ઘોડા પર બેસી અંગુ છો લઈ આવ્યો. જાળીમાંથી અંગુ છો લાવ્યો. વાંસની જાળી હતી, તેને કયાંથી મ? ત્યાં જ અંગુઠો પડેલો તેમ તેણે કહ્યું. ભગતે દેખ્યું કે આ અંગુઠો પડેલો નથી, માટે મહારાજે ઘડે મને જણાવવા માટે કર્યું લાગે છે. પોતે મોઢે કહી શકે નહિ, માટે ઘડો મને જણાવવા માટે કર્યું. સંન્યાસી સાહેબ ! હવે પધારે. કેમ? અત્યાર સુધી હું મુધા સારુ હતા. નિષ્કામ ભક્તિ હતી, તે હવે સકામ ભક્તિ થાય. માટે હવે આપની જરૂર નથી, જેમ ભગત મુધ રાફુ હતો, પોતાને ઇચ્છા ન હતી, સંન્યાસી ખોળી લાવ્યું તેમાં મહારાજ પ્રત્યે બેરાજી થયો. જેને એ વિચાર ન હોય તે પધારો એમ કહે ખરો ? છેવટે ભક્તિનું