________________
આગામે દ્ધારક પ્રવચન શ્રેણી ઘર્મપ્રવૃત્તિને કાળ કેટલો?
એક કડાકેડ સાગરોપમના વખતમાં તીર્થકરને ટાઈમ. કડાકેડ સાગરોપમ સિવાયને ટાઈમ તીર્થકર વગરને. દરિયામાં સાથ બોળી, કેટલું પાણી આવ્યું? જે પાણી આવ્યું તેના કરતાં ધર્મની પ્રવૃત્તિને વખત અને તીર્થકરને કાળ, તેમને લાભ મળવો તે દરિયામાં ય બળે તેટલો ટાઈમ. દરિયે-તીર્થકર વગરને ટાઈમ, સાય પર પાણી લાગ્યું તે તીર્થકરની હયાતીને ટાઈમ, તેમ મનુષ્ય માટે કડાકડી સાગરોપમ સુધી લાભને, કેવળી કે તીર્થકર ન હોય તો પણ શાસન પ્રવર્તે. મનુષ્યને ધર્મપ્રાપ્તિ માટે કેડાર્કોડ સાગરોપમનો આખે ટાઈમ ને જાનવર માટે સોય જેટલે ટાઈમ. ધર્મશ્રવણ અને માનવાને ટાઈમ સેય જેટલો, તે પણ તીર્થંકર મહારાજના ટાઇમમાં હોય તે, તેમાં તે જાનવર તેટલી હદમાં આવી ચડ્યું હોય, સાંભળે, જાણે, માને છતાં પરાધીન એટલે કરી ન શકે. પરાધીનતાના વખતમાં ન બને તે માનીએ.
કુટુંબીઓને એકરાર
હવે નારકી ભવને વિચાર કરીએ. અહીં સારા શરીરે ધર્મની મુશ્કેલી તો ત્યાં રૂંવાડે રૂંવાડે પીત્તજવર હોય, ત્યાં તપસ્યાને તડાકે કયાં લાગે? સારા શરીરે તપસ્યાની મુશ્કેલી ત્યાં નારકીમાં જે અનંતગુણો જવર ત્યાં આગળ શી રીતે તપાસ્યાનું નામ લેવાય ? એક વાત ચોક્કસ છે; સહન કરવાનું નસીબમાં લખાયેલું છે. હું કેટલીકવાર કહું છું કે કુટુંબીઓએ જ એટલે કકળાટ લખેલે જ છે. આડે પગે જાય કે ઊભે પગે જાય તો પણ તેમને કકળાટ કરવાને એકરાર છે. ઊભા પગે જાય તે સમાચાર પણ આવે. જેને અંગે કકળાટ કરો તે દેખતો નથી, જાણતો નથી, જોવામાં નથી છતાં કકળાટની તમને ટેવ પડી છે. વગર દેખી વસ્તુ માગે, તેને કકળાટ કરે તો છોકરાને ટેવ પડી ગણીએ છીએ. તેને અંગે જુએ તે રૂવે પણ છોકરો કંકાસિ છે, તેને ટેવ છે, એમ માનીએ છીએ, તેમ જેને દેખીએ નહીં, જોઈએ નહીં, પોતે આપણને જે નથી, એવાને અંગે હાઈ દઝ કરીએ છીએ, કારણું-લખત કરી આપ્યું છે કે તારે અંગે એક વખત કકળાટ કરીશું. ઊભા પગે જઈશ તો કકળાટ કરશું, આડે પગે જઈશ તો પણ કકળાટ કરીશું, જે વસ્તુ મળવાની નથી તેને અંગે કકળાટ શા કામને?