________________
૧૭૦
આગમેદ્ધારક પ્રવચન શ્રેણી પેલાએ પૈસા ન આપવાનો નિર્ણય કર્યો હતો. કહ્યું કે એક વેંતને ચાર આંગળને મારામાં ને મૂર્ખમાં ફરક છે. અર્થાત્ વસ્તુ ન હાયને માગવા જાય તે મૂરખ કે કામ ન કરે તે મૂરખ ? પણ શાણે હતો, એક વેંત ચાર આગળ કહી દીધું, એમ દુનિયામાં ડાહ્યા અને ગાંડામાં આંતરૂં કેટલું? કંઈ નહીં. વિચાર ઉપર વિચાર કરે તે ડાહ્યા ને વિચાર ઉપર વિચાર ન કરે તે ગાંડે, વિચાર સાથે વર્તન કરે તે ગાંડો, વિચાર આવ્યા ઉપર વિચાર કરી વર્તન કરે તે ડાહ્ય. પેસાબની હાજત થઈ, અહીં ન થાય, એમ જાણે નીચે જઈ પેસાબ કરે તે ડા, પેસાબના વિચાર સાથે અહીં જ પેસાબ કરે તે ગાંડે. ડાહ્યા અને ગાંડામાં ફરક જ આટલે. દેવોને ઇચ્છા સાથે માથે ફળે :
આ હિસાબે દેવતા બધા ગાંડામાં, તમે બેલે છે કે રેરાનાં વંછી દેવતાઓની ઈચ્છાથી જ કામ થાય. ઈચ્છા અને કામ વચ્ચે આંતરૂં નહીં, ઈચ્છા સાથે કામ થાય. વિચાર સાથે વર્તનવાળા દેવ છે, આપણે વિચાર અને સાથે પ્રયત્ન કરીએ ત્યારે કામ થાય. તેમને વિચાર અને વર્તન વચ્ચે આંતરૂં નથી. તે દેવતાઓ ચારિત્રની અપેક્ષાએ ગાંડા છે. જેને વિચાર ઉપર વિચાર કરવાનો વખત છે તે માટે મનુષ્ય ધર્મવાળા બની શકે છે, ને દેવતા ધર્મવાળા બની શકતા નથી. વીતરાગને જન્મવાનું હોય નહીં કે જે જન્મ લે, દેવતામાં વીતરાગ કેઈ હાય નહીં, રાગવાળા જન્મે તો #પશમ ભાવે જન્મે છે, તે દેવતામાં વધારેમાં વધારે ક્ષયપશામક ભાવવાળો હજુ જમે, મેહનીયના ક્ષાયિક ભાવવાળ જમે નહિ. ત્યાં ક્ષાપશમિક ભાવમાં પ્રદેશ ઉદય જરૂર છે. તે ઉછાળા જરૂર મારે, મનુષ્યના ઉછાળા જરૂર રોકાવાના દેવતાના ઉછાળા રોકાવાના નહીં. દેવતામાં ઔદયિક ભાવ હોવાથી ઉછાળા સાથે વર્તન થાય, તેથી દેવતાને ચારિત્ર આવે નહીં. વિકલપને દબાવવાને વખત મનુષ્યને છે. દેવતાઓ વિકલ્પને નિષ્ફળ કરી શકે નહીં, માટે તેમને ધર્મયત્ન નથી. આથી નારકી દેવતા અને તિર્યંચના ભવમાં ધર્મરત્ન નથી. ધર્મરત્ન હોય તે કેવળ મનુષ્યના ભવમાં. નિશાળીયાની લખેલી હૂંડી જેવા દેના સમ્યકત્વ-જ્ઞાન છે.
હવે સમ્યગદર્શન જ્ઞાન ચારે ગતિમાં છે તે ચારે ગતિમાં મેક્ષ કેમ નહીં? નિશાળમાં શીખવે છે. હજારોની હુંડીઓ લેણદેણનું નામું