________________
૧૬૮
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી માર્ચમાં મેં થય, તેવાને શું થાય? તેમ બજારમાં ન આવે તેને કંઈ છે? સમ્યગ્દષ્ટિ માલ પી ને ફેંકી દીધે. મનુષ્યપણું પામે હતે. મોક્ષની નિસરણી મેળવી હતી, તે વિષય કષાયમાં ફેંકી દીધી. ત્યાં નરકમાં દેખે કે મોક્ષની નિસરણી ગઈ ત્યાં પશ્ચાતાપ થશે કે અરરર આ મનુષ્યભવ નકામે ગયે, આમ પશ્ચાતાપ બળાપ હાય હાય રે મનુષ્યપણું ગયું. “વાંઝણીને મોકાણ માંડવાની ન હોય, જનેતાને છાતી કૂટવાની હોય તે જનેતાને છાતી કૂટતી દેખી વાંઝણી નિરાંતે બેસી રહે. લાલ સાડલે પહેરેલો હોય. કાળા સાડલે વાંઝણીને ન હોય, તેમ અહીં સમ્યગ્દષ્ટિને પશ્ચાતાપ થાય, તે કાંઠે આવેલ હોય તેથી. મિથ્યાષ્ટિ રખડતો હોય તો પણ પશ્ચાતાપ ન થાય. અહીં ચૂક્યા તે ત્યાં બળીને ખાખ થવાના. ત્યાં બળીને ખાખ થવું ન પડે માટે અહીં ચેતો. સ્વાધીનતા કે પરાધીનતાએ બેમાંથી એક વખત ભેગવવાનું એ તો લખાવેલું જ છે. દેવે વિબુ કે ગાંડા?
એવી નારકીની સ્થિતિમાં ધર્મ ક્યાંથી? માટે તિર્યંચન ભામાં ધર્મ ન હોય, નારકીના ભાવમાં ધર્મ ન હોય, પણ દેવતાના ભવોમાં ધર્મ કેમ ન હોય? તે શક્તિવાળા પુન્યશાલી તે ધારે તે કરી શકે. તેમને તીર્થકરનું દર્શન હાથમાં, આપણે તીર્થકરનું દર્શન હાથમાં નથી. જેને ઉત્તમ પુરુષોને જેગ મેળવવો હાથમાં હોય તેને ધરમ મળવો મુશ્કેલ શી રીતે ? દેવતા ધાર્યો સંજોગ મેળવી શકે છે, વાત ખરી, મહાનુભાવ! સિહમાં આળસ ન હોય તો જગતમાં જીવવા કઈ ન પામે, એ આળસુ હોય સૂતો રહે, શિકારે જાય, હમણાં લઉં છું એમ સેંકડે શિકાર નીકળી જાય. તાકાત છે પણ જોડે તત્પરતા જોઈએ, તાકાત હોય પણ તત્પરતા ન હોય તે કામ શું લાગે ? દેવતામાં તાકાત બરોબર પણ ખાટલે મોટી ખોડ કે ચોથે પાસે નથી. માંચો સુંદર પણ ચોથો પાયો ન હોય તે એ સૂવા બેસવા કામ ન લાગે. તેમ દેવતામાં મોટી ખેડ કે તે ગાંડા છે. દેવતાને વિબુધ કહ્યા છે ને? ગાંડા કેમ કહેલા છે તે સમજો, આ જગતમાં ગાંડા અને ડાહ્યામાં ફરક કેટલે ? એ બલા પગે વળગી છે
એક શ્રીમંત શેઠ હતો પણ તે એમ ધારતો કે મારે એકલા