________________
પ્રવચન ૧૯ મું
૧૭૧
લખાવે છે. તેની ફરિયાદ કેમાં નાંધાવા તો શું વળે ? એમાં હુકમનામું કે ફરિયાદ ચાલે નહિ, સમ્યગ્દર્શન અને જ્ઞાન મેાક્ષની અપેક્ષાએ છોકરાના નામા જેવા છે. શીખવાની જરૂર છે પણ કારટના હિસામે તે નામાની કિંમત નથી. તેમાં ફરિયાદી, હુકમનામું કે બજાવણી થતી નથી. કેવળ મનમાં તત્વ આ છે. તે સમજે, લેવાનું નહી', તા છેકરાનું નામું થયું. લાખ ઉધાર, પચાસહજાર જમા, સમજવાનું પણ વહીવટ કરવાને નહી.. વહીવટ વગરનું છેાકરાનું નામું, તેમ આશ્રવનું જ્ઞાન, સંવરનું જ્ઞાન, પણ સવર આદરવાની વાત નહીં, કે આશ્રવ છેડવાની વાત નહીં. સમ્યગદર્શન, જ્ઞાન એ માત્ર છેકરાનું નામું છે. જોખમદારી નહી.. એવું નામું તમારા ચાપડામાં છેાકરાને લખવા દ્યો છે ? જેમ માન્યતા જાણપણું ખરેાખર પણ વહીવટ વગરનું. છેકરા હિસાબ લખે તે સાચા તેમ સભ્યષ્ટિ બધા તત્વા ખરાખર માને, સહે, પણ વહીવટ વગરના. એ નામાં ખાટાં નહી કહેવાય. વહીવટ વગરના કહેવાશે. પેઢીએ તૈયાર થએલાને જ બેસાડાય. એ નકામું નથી કરવું પણુ વહીવટ વગરનું છે—એમ દેવતાની, તિર્યંચની, અને નારકી ગતિમાં, સમ્યગ઼જ્ઞાન-દન છે. એ એ છતાં અનાદ્ઘિકાળથી અત્યાર સુધીમાં કઈ એ ત્રણ ગતિમાંથી મેાક્ષે ગયા નથી. જતા નથી, અને જવાના નથી. છેાકરાને નામાં શિખવે છે ત્યાં સુધી એકે દીવાનીમાં કે ગણતરીમાં નહી' આવે.
ફકત મનુષ્ય ગતિમાં વહીવટી નામું છે
ત્રણ ગતિમાં વહીવટીજ્ઞાન અને ચારિત્ર નથી. છેકરાનું નામું સમજણપૂર્ણાંકનું સાચું પણુ વહીવટી નહીં. તેમ ત્રણે ગતિના જ્ઞાન સમ્યકત્વ સાચા ને જરૂરી છતાં વહીવટી નહીં, વહીવટી કયા ? મેાક્ષની નિસરણી મનુષ્યપણું, તેમાં આવી જે જ્ઞાન-સમ્યકત્વ આવે ત્યાં વહીવટ થઈ શકે. બંધ આસવ-છેડવા લાયક છેાડી શકે, નિજ રા આદરી શકે, આ દુકાન પર બેઠા એટલે વહીવટી નામું થયુ. તેમ મનુષ્યગતિમાં આવે ત્યારે વહીવટી જ્ઞાન-સમ્યકત્વ કહેવાય, એટલા કારણથી ધરત્ન માટે મનુષ્યપણુ લાયક છે. દેવતામાં ગણધર કેવળી કે તી ́કર કેમ ન થાય ? ત્યાં વહીવટ છે જ નહિ. ત્યાં શીખવણી નામુ છે. હેય ઉપાદેય માન્ય પણ આચરી શકતા નથી. તેથી કહેા કે વહીવટના નામામાં રકમ સાચી કે તૂટી તેના નિય