________________
૧૬૦
આગદ્ધારક પ્રવચન શ્રેણી પ્રશ્ન-દુનિયામાં જહું બોલવાથી તથા ચોરી કરવાથી વિશ્વાસ ઊડી જાય છે. તે તરત નુકશાન ફાયદે દેખીએ છીએ. તે તે કેમ ?
ઉત્તર : જેમ કોરટમાં જુગતું જૂઠું બોલે, યુક્તિસર જૂઠું બોલે, ગુને થાય તેની ફિકર નહિ, સાબિતીએ ગુન્હાને દંડ છે. જગતમાં દંડ ગુન્હાનો નથી, સાબિત ગુન્હાને દંડ થાય છે. જૂઠું બોલવું પણ શાહુકારી દેખાડવી પડી. પાપ હાજતમાં નથી નડતું. ગુન્હાની સજા ક્યારે ? સાબિત થાય ત્યારે-બિલાડી ઉંદર ઉપર ત્રાપ મારે તે તેને ખોટું કરેલું લાગતું નથી, કારણ તેને અહિંસા વસી નથી. જાનવર ખેતરમાં ફેલી ખાય છે, પણ પાપ સમજતું નથીપાપ પોકારે કેણ ? જે ધમ અને પાપ સમજે તે ને ? આતે દુનિયાદારીની વાત કરી. ધાર્મિક લાઈનમાં ઝાડ પાણી પીએ તે પણ હિંસા માનીએ. આપણું બચ્ચું ચીભડા ચાવી ખાય તેને હિંસાની રૂંવાડે પણ પના નથી. આપણે મોટાને પણ તે કલ્પના આવતી નથી, તેમ અજ્ઞાનથી જવું બોલાય છે. વાગ્યા છે દસ ને દેખ્યા અગિયાર તે રૂંવાડે પણ તે જૂઠાને ડંખ નથી, એક રૂંવાડે પણ શંકા નથી. લીલલની અજ્ઞાનતા હોય, તેમાં જીવ માનતા નથી. તે લીલ ઉપર ચાલે છે તેને હિંસાને ડર હોતો નથી. વાઘને શિકાર કરતાં મનમાં શું થાય? કઈ જ નહિં. અંતઃકરણમાં ધર્મ અધમ જાણે તેને, સત્યમાં ધર્મ ને અસત્યમાં અધર્મ માને તેને અંતઃકરણમાં ડંખે.
પ્રશ્ન : એ બેમાં કરમને બંધ કોને વિશેષ ?
ઉત્તર : અધ્યવસાય ઉપર તેને આધાર છે. અજ્ઞાન એ પાપ છે. બચાવ ગણ્યા નથી. કાયદામાં કાયદો નથી જાણતા તે અજ્ઞાન બચાવ નથી. તેમ જૈનશાસ્ત્રમાં અજ્ઞાન એ બચાવ નથી. ફકત કરમમાં ફેર પડે. પેલે એમ માને કે પાપને ત્યાગ લેવાતો નથી, શું કરું? એટલે સમ્યગદષ્ટિ જીવ મુખ્યતાએ પાપથી દૂર રહે; પણ તેવા બધા વિરતિવાળા ન હોય તે પણ પાપ કરે તે અ૫ બંધ હોય. તમે દેવ-ગુરુ-ધર્મ માન્યા પછી તમારો ગુન્હો ઓછો છે એમ નહિં. અર્પણ સમજવાવાળા ધન આપે તો પાપ ઓછા કરનારા થાય છે તેમ નહીં, પણ લેખાતા નથી. જે પાપ ઓછું કરવાનું–થવાનું માનીએ છીએ તે દેવ-ગુરુ-ધર્મ માન્યા તેથી નહીં, પાપથી નિરપેક્ષ નથી