________________
૧૪૪
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી
એક છેકરા ધરમમાં જાય તેમાં અડચણ શી? સાધુપણું લીધું તે પાળજે, સાધુ હતા કુતૂહળી, આ બધું શીખજો, તમારા માખા પે છેકરા દીક્ષા લેવા જાય ત્યારે આવી રીતે કહેવાનું શીખજો. લેાકેા તમાસે જોવા આવ્યા હતા. એક સાધ્વી કહે છે કે મારા છોકર આવા ગયા હૈાય તે મારી છાતી ફાટી જાય. આ ઠીક છે, ક્દી મેહના આવેશે હું મેલું પણ તમે (સાધ્વી) મહાવીરને વેષ લજાવા છે કે ખીજુ કઈ ? હાથ પગ હળવા થયા. એટલે નીકલ્યા જણાએ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સ`સાર છેડયેા છે, સ`સારને દાવાનળ ગણી નીકળેલા તેવાને પણ આવી દશા રહે તે વેષના ખાલી પલટા જ છે. તે ૯૮ને ઋષભદેવજી ભગવાને દીક્ષાના ઉપદેશ આપ્યા તે કેટલી દયાબુદ્ધિ હશે ? સાચીયા માનતા હૈ। ને દીક્ષામાં હાતા પહેલાં પેાતાની દયા કરો. દીક્ષા એ સાચી દયા હાય તા ાતે તેના પહેલા અમલ કરા, દીક્ષા સાચી ન હેાય તેા ખીજાને ન ફસાવા,
ભરતની પરમાર્થ બુદ્ધિ
ઋષભદેવજીના પેાતાના પુત્રા સલાહ પૂછવા આવ્યા. તેમાં સલાહ ખીજી જ આપી. પોતે મુડાયા હતા તેા ખીજાને મુંડીયા કરે તે તેમાં નવાઈ શું? સજ્જન દુનાનું ટોળું વધારે નહીં. સજ્જન સજ્જનપણું વધારવામાં સકાચ રાખે તેા ? ભરત મહારાજાને કઈ દશામાં રહેવું ? ભાઇઓ પાસે આજ્ઞા મનાવવી, તે પણ રાજના સાટે. તે વચને તેના અઠ્ઠાણુ ભાઈએ દીક્ષા લ્યે છે. દુનિયામાં ઊભા ક્યાં રહેવું? અરે એના રાજ્ય તારે લઇ લેવા છે ? તારા ભાઈ પર હુકમ કરવા ગયા. દુનિયા આમ મેણુા મારે. ભરત મહારાજાએ દ્દતથી સાંભળ્યું કે એ ૯૮ ભાઈએ તે સાધુ થઈ ગયા. ભાળ કાઢવા પણ ન આવ્યા. સીધુ ક્રૃતથી સાંભળ્યું કે અણુ એ દીક્ષિત થયા, આપણે દુનિયાની લાજે કાકા, સસરા, મા, માસીખા વિગેરે લાગે છે, તે। દુનીયાની લાજ ભરત ચક્રવર્તીને ભેળવતી નથી. ભલે પિતા હાય કે ગમે તે હાય. મારા દેશમાં ન જોઈએ, ૯૮ ભાઇએએ એકી સાથે આ રસ્તા પકડી લીધે, એ ઋષભદેવજી ભગવાનને માનવા શી રીતે? કયે કાળજેથી ઋષભદેવજી ભગવાન ઉપર ભકિત ઉલ્લુસે ? ભાઈ આને ભગાડી લીધા. પેાતાના પૌત્રાના કેઈને લીધા ? એ કુટુંબ કેવું કળે. ઘરનું નખાદ કાઢવા ખેડા. ઘર માંહે એ વિચાર નહીં આવ્યા હોય ? તેમના