________________
પ્રવચન ૧૭ મું
૧૪૭
મહેરા આગળ ગીત ’ જેવી છે. તેમ જે અમે આ જન્મની, ગયા ભવની વાતના ખ્યાલ ન કરી શકીએ, તેવા આગળ અનાદિની વાતા કરવી તે શુ કામ આવે? વાત ખરી પણ તે તારી વાત અમારે ઉપયાગી છે. અનાહિના જન્મ મરણુ કર્યાં તેને ખ્યાલ મને હાવા જોઈએ ને.
અનાદિ માનવાનું પ્રબલ સાધન
વકીલખ' કહે છે છતાં અસીલને તે તેને ખ્યાલ પણ નથી. મરી ગયેલા પેાતાના કેસ ચલાવવા આવતા નથી પણ સરકારી વકીલને કેસ ચલાવવા પડે છે. જેમ મરી ગએલા સનુષ્ય પાતાના કેસ ચલાવવા આવતા નથી તેા સરકારી વકીલ કેસ ચલાવે છે. તેમ આપણે અજ્ઞાની છીએ, નથી સમજતા તે જ્ઞાની પુરૂષા સમજાવે છે, મરેલાની હકીકત સરકારને સિદ્ધ કરવી પડે છે. અનાદિના આપણા જન્મ મરણા આપણને ખ્યાલમાં નથી પણ આ દુન્યવી વકીલની જેમ જગતના વકીલ-જ્ઞાનીગુરુ આપણને અનાદિના ખ્યાલ લાવે છે, ખ્યાલ ન લેવા હોય તેના રસ્તા નથી. કેટલીક વસ્તુ ન દેખીએ પણ અનુમાનથી જાણી શકીએ છીએ. ગાંડાપણાને આપણને અનુભવ ન છતાં ગાંડાને ગાંડો અનુમાનથી જાણી શકીએ છીએ. જાણીએ છીએ કે અગ્નિ વગર ધૂમાડા હાય નહીં, તેા ધૂમાડા દેખી અગ્નિના ખ્યાલ આવે. ભલે સ્પર્શી રસન ઘાણુ શ્રેાત્રથી અગ્નિ જણાતા નથી પણુ અનુમાનથી અગ્નિ જણાય છે. કારણ કે જેમ અનુમાનથી અગ્નિ કહી શકીએ છીએ તેમ આપણી પાસે એક પ્રબળ સાધન અનાદિ માનવાનું છે. એક હાથમાં ઘઉંના દાણા લઈએ, આ ઘઉંના દાણા દેખીએ છીએ, ક્યા ખેડૂતે વાવ્યા ? ક્યા ખેતરમાં તે ઊગ્યા, તે આપણે જાણતાં નથી પણ અંકુરા વગર દાણા હોય નહીં અને અંકુર ખીજ વગર હાય નહીં. હવે એ ખેડુત ખેતર મજુરને કારાણે રાખા પણ આ ખીજ દેખીએ છીએ તે માટે 'કુર હતા, તેમ પહેલા ખીજ હતું તે અંકુરા વગર ન થાય તેા ખીજ હતું એમ ઠેઠ અનાદિ સુધી જવું પડશે. પરસ્પર કાર્ય કારણ ભાવ રહેલા છે. એક વાત નક્કી થઈ કે ખીજ વગર અંકુર અને અંકુર વગર ખીજ ન થાય તે મળ્યું, એટલે પ્રથમ અંકુર કે પ્રથમ ખીજ હતુ. તેવા નિયમ કરી શકાય નહીં, પ્રથમ ખીજ માનવા જોઈએ તેા અંકુરા વગર ખીજ હાય નહીં, તે માનવું પડે કે સતત ચાલ્યા કરે હવે આ ખીજ અને અકુર એકે દેખ્યા નથી, માત્ર એક દાણા દેખીએ છીએ. એની