________________
પ્રવચન ૧૭ મું
૧૫૩
વેલણ ઘાલે, વેવણ ઘાલે તેા વેલણ પકડી લેજે. છેકરા ઉપર માખાપ બળાત્કાર કરતા હતા તેના રસ્તો બતાવ્યેા. છોકરાના હિત માટે જ છે ને ? છેકરાને વેલણ ન ઘાલે તેથી નિરાંત ગણે છે, પણ દરદનું દુઃખ વિચાર્યું? દુર્ગતિમાં ક્યાં રખડશે તેને વિચાર કર્યાં? બ્રાહ્ય પ્રવૃત્તિ દેખી જે બચ્ચાંને રોકવાનું, ખચકા ભરવાનુ શીખવે તે ખચ્ચા મરી જાય કે ખીજુ કાંઇ ? દ્રવ્યથી થએલી પ્રવૃત્તિ ભાવ લાવનારી છે. પ્રશ્ન : ધર્મ અળાત્કારથી કરાવાય ?
<
ઉત્તર : એક શેઠ ઘણા જ ધર્મિષ્ઠ હતા. તે શેઠ છતાં દેવતાના છોકરા ાયલા' એ કહેવત અનુસારે દેવતા બૂઝે તે કાયલા હાય, તેમ તેને નાના છેાકરો ધરમથી દૂર હતા. તેને ઘણું સમજાવ્યા, પુસ્તકે વાંચવા આપ્યા, ગુરુ પાસે લઈ ગયા, તે પણ કઈ અસર નહિ. ખાપ જૈની હતા, વિચાર્યું કે જેની પાસે જે હેાય તે વસ્તુ વારસામાં ન આપે ને બાળકના ધર્મ જીવનને નાશ કરે તે તે બચ્ચાએને ગુન્હેગાર છે. પત્થરના પુંજીપતિ એ પુત્રને પત્થર આપે. આત્માના હીરાના માલિક અમૂલ્ય હીરા આપે, તેમ આ છોકરો મારા કુળમાં આવ્યા ને મારા વારસા ન લે તે કામનું શું ? રેાડા અને પત્થરના વારસે મિથ્યાત્વીના કુળમાં પણ મળતે. તેમાં કુળમાં જન્મી વધારે શુ મેળવ્યું ? એ પત્થર તથા લાકડાના વારસા ખીજે પણુ હતાં. તે અહીં વધારે શુ? આત્માની અવ્યાબાધ પઢવીને વારસા દેતા જઉં. ખીજા બધા વારસા લખેલા દેવાય છે, પણ આ વારસે મહેનતથી દેવાય છે. મહેનત ઘણી કરી, અરરર ! મારા વારસે। નાશ પામશે. જેના છોકરા ધર્મી ન થયા, તેનું ધરમમાંથી નામ ગયું, રાતદિવસ કામ ધરમમાં જ, તે ધરમવાલે! ન થયે તેા તેની સલાહ કેઈ ન લે, માટે જો ધર્મિષ્ઠ હાય તેણે નામ રાખવા ખાતર છેકરાને ધર્મિષ્ઠ અનાવવા જોઈએ. નામ રાખવાના પ્રયત્નમાં પ્રવાઁ જ નથી. ધરમની ખાબતમાં કોઈ નહાય તે! ફલાણાભાઈને ખખર ઘો કે મહારાજ આવ્યા છે, પણ તે તે બહાર નીકળતા નથી, માટે તેને ક્હીને શુ કામ છે? માટે ધર્મી સંસ્થાઓના નામ રાખવા-ટકાવવા માટે પણ ધર્મી માબાપ સતાનામાં સંસ્કાર પાડે
હવે પહેલા ભવે ભરોસેસ રાખી જન્મ લીધા છે. ચક્રવતીનું રાજ્ય તમારા કુળમાં જન્મવા કરતાં ઓછું ગણ્યું. હેમચંદ્રાચાર્ય મહારાજે એટલા જ માટે કહ્યું કે—