________________
પ્રવચન ૧૮મું
૧૫૭ મુંગે કરે. તે ચારી, જૂઠ-આ દુનીયામાં કેઈ કરે નહિં, તેમ જૂઠ બોલે નહિં, ચેરી કરે કે હાથ ઊડી જાય તે કઈ ચોરી કરે નહીં. પણ અધર્મ કે પાપ તત્કાલ નુકશાન કરતું નથી. આપણે આ સવાલ તેમને પૂછી શકીએ. અન્યાય કે ન્યાય સાથે શિક્ષા અને શિરપાવ રાખવો જોઈએ. અન્યાય કરે કયા ભવમાં ? ને ફળ કયા ભવમાં આવે છે ? ઈશ્વરને જગકર્તા ન માને તે આંતરું કહ્યું છે, તેમાં કઈ સવાલ ન હોય. ઈશ્વરને જગકર્તા માનીએ તે જે આંતરું રાખ્યું છે તેને અંગે સવાલ કરી શકીએ, ઈશ્વરે જગત કર્યું તે પાપ જોડે તેની શિક્ષા રાખવી જોઈએ. ગુન્હા જોડે સજા રહે તે ગુન્હા ઓછા થાય. બીજાને મારવા જાય તે પોતે મરે, જૂઠું બોલે કે જીભ પકડાઈ જાય, ચોરી કરે કે હાથ પકડાઈ જાય. આમ રાખ્યું હતું તો કઈ પણ પાપ ન કરત. ખૂનીને મારી નાખે. એક વસતિ ઓછી થઈ. એને મારી નાખવો જેથી બીજાને નહીં મારે, પાપની શિક્ષા તત્કાળ રાખીએ તે બીજી વખત ગુન્હ ન કરે. ઈશ્વરે જ્યારે જગત્ કર્યું ત્યારે પાપ અને તેના ફળ વચ્ચે આંતરું રાખવું ન હતું. સરકાર તે જ વખતે શિક્ષા કરે છે. આપણને એ સવાલ નહીં નડે. આપણે પાપનું ફળ પાપના સ્વભાવે અને કાલાંતરે થાય છે એમ માનીએ છીએ. બચપણમાં પડી ગયે તેને પંદર દહાડે આરામ થયે. દસ બાર વરસના છોકરાને ૪૦-૪૫ વરસ સુધી કોઈ પીડા નથી. જ્યાં ૫૫-૬૦ની ઉંમર થાય કે કળવા લાગે. વૈદ દાક્તરને બીજું કંઈ ન લાગે, તે નાનપણમાં લાગેલું છે તેથી કળે છે. હવે વચલા કાળમાં વાગેલું ક્યાં ગયું? કહેવું પડશે કે જુવાનીને અંગે લેહીમાં જેર હોવાથી કળતર થઈ નહીં. જ્યારે જુવાની ગઈ તે લેહીનું જોર ગયું ત્યારે કળતર ઊભી થઈ. આ વાત સમજશે કે કરમની વાત તરત સમજાશે. અત્યારે હિંસા કરી, જૂઠું બોલ્યા, ચેરી કરી, પાપ થયું પણ તે ભેગવવા પહેલા પહેલા ભવનું પુન્યનું જેર હજુ ચાલે છે. પહેલા ભવે બાંધેલું મનુષ્યપણું આયુષ્ય શરીર તે પુણ્ય ટકે છે, તેમ પહેલા ભવની બાંધેલી પુણ્યપ્રકૃતિ આગળ, નવી બાંધેલી પાપ પ્રકૃતિનું જોર જણાય નહીં. પણ જુવાનીનું જોર ઘટી જાય ત્યારે દુઃખાવો ઊભો થાય. આ ભવના કરમ ભેગવાઈ જાય, ત્યારે તે પાપને જેર કરવાને વખત આવે, “જેવું લેણું તેવું કાંધું લાખ રૂપીઆનું લેણુ હોય તે કાંધામાં મુદત ૨-૪ મહિનાની હોય. લેણું નાનું તો આંતરૂં નાનું મેટું લેણું હોય તે રકમ મટી ને આંતરું પણ હું હેય.