________________
૧૪૮
આગામે દ્ધારક પ્રવચન શ્રેણી ઉત્પત્તિ શક્તિ દેખીએ તે અનાદિની માનવી પડે, આપોઆપ બીજ અકુર પરંપરાની અનાદિ માનવી પડે. પહેલા બીજ કે અકુર કોઈને પણ કહી શકાતા નથી. વસ્તુ છે એમ માનવું પડે તે ઠેઠથી અનાદિથી કહેવું પડે. બીજ અંકુરને અંગે ધાન્ય દેખવાથી માનવું પડે, તેમ આપણે પ્રત્યક્ષથી આત્મા અનાદિને છે તે માનવું પડે? જન્મ અને કર્મની પરંપરા
ચાલુ પિતાને જન્મ દરેકને પ્રત્યક્ષ છે. ચાલુ જન્મ પ્રત્યક્ષ છે તે શાને લીધે જન્મ થયે? કર્મને લીધે, કર્મ ન હોય તો જન્મ ક્યાંથી? જીવ મરી સીધે કટિવજને ઘેર જનમે. માકુભાઈ મનસુખભાઈ કેડ ક્યારે પેદા કરવા ગયા? સીધા વગર મહેનતે કેડ ક્યાંથી મલ્યા? એવી રીતે એક નિગી માતાને પેટે જન્મ્યા, નિગી થયે. એક રેગી માતાને પેટે આવ્યા તે રોગી થયો. તેમાં પેલો નિરોગી કે રેગી કરવા આવ્યો ન હતે. એક દરિદ્ર, એક ધનાઢ્યને ઘેર ઉપ. કર્મ ચીજ ન માનીએ તે આ બધું વિચાર ! પેલે જન્મથી મજમજામાં, બીજે જન્મથી ધૂળમાં ઉછરે છે, તો કર્મ માનવું પડશે. આ જન્મ એક દાણાંની માફક પ્રત્યક્ષ છે. દાણા ઉપર આગળ ચાલ્યા તે અંકુર વગર કે બીજ વગર અંકુર હેય નહીં, તેમ જન્મ કર્મ વગર હોય નહીં, તે કર્મ કયારે હોય ? ચાહે માનસિક વાચિક કે કાયિક સુંદર કે અસુંદર પ્રવૃત્તિ હોય ત્યારે જ કર્મ બંધાય, એ સિવાય કર્મ બંધાય તે લાકડા, લાઢા, આકાશને સર્વ કર્મ લાગી જાય. જે કર્મ બાંધેલા તે વખતે માનસિક, વાચિક કે કાયિક ત્રણ પ્રવૃત્તિઓ માનવી પડે. મન વગરના કાયા વચનવાળા જ હોય છે. વચન અને મન વગરના કાયાવાળા જ હોય છે, પણ કાયા વગરના કોઈ જીવ હેતા નથી. આથી મન અને વચન અને કાયાને આધારે જ છે. કાયગે કરી વચન અને ભાષાના મુદ્દગલે ગ્રહણ થાય છે. વચન અને મન પહેલા કાયમ માનવાની જરૂર છે. શરીર પછી ભાષા અને મન પર્યાપ્તિ માની છે. પર્યાપ્તિના હિસાબે, જગતના દેખવાના હિસાબે, શાસ્ત્રકારે કહ્યું તે હિસાબે, કાયા સર્વને હોય છે, તો કાયજોગ જન્મ વગર હોય નહીં, જન્મનું કારણ કર્મ, કર્મનું કારણ જન્મ, તેનું કારણ કમ; કાંતે કર્મ વગર જન્મ થાય છે અગર જન્મ વગર કર્મ બંધાય છે. તેમ માનવું પડે. જ્યારે કર્મ વગર જન્મ, જન્મ વગર કર્મ