________________
પ્રવચન ૧૬ મું
૧૪૩ મુer તીઃ ઃ કૃષ્ણને ત્રીજો માર્ગ, પૂછયું કંઈને ઉત્તર ત્રીજો જ મ છતાં ૯૮ પુત્ર રાજ્યના માલિકે એવા ક્રોધે ધમધમેલા ૯૮ના ઉપર એ હુકમ મનાવા જાય તે ૯૮ ને કેમ સહન થાય? એવું લાગ્યું છે ને ભગવાનને સવાલ પૂછે છે ત્યાં ત્રીજે જ રસ્તે બતાવે છે. સ્વત્વ બચાવવા સાધુપણું લેવું સારું છે. તેઓએ પણ કહ્યું કે તે તે અમેને આપે, એક પ્રભુની આજ્ઞા વહાલી છે. તેમાં મોટાભાઈની આજ્ઞા કે જૈન દેવતાને પૂજ્ય છે, જેણે છ ખંડ સાધ્યા છે, મોટાભાઈ છે, તેવાની આજ્ઞા જેને માનવી નથી એ કઈ સ્થિતિને આત્મા હશે. આજ્ઞા માનવી તે મગજ ફેરવી નાખે છે. તેવા મગજવાળા ઋષભદેવજી ભગવાન જે ત્રીજો રસ્તો બતાવે છે તે કબૂલ કરે છે, ૯૮ ભાઈઓ ભરત ચક્રવતીની આજ્ઞા કબૂલ ન કરતાં ભગવાન પાસે સાધુપણું લઈ લે છે. રાષભદેવજી ભગવાન તેઓને દીક્ષા આપે છે. સામાયિક તમે લે ત્યારે ઉચ્ચરાવીએ છીએ. વ્રત પચ્ચખાણમાં એ જ નિયમ રાખે છે કે, એ પોતે કહે કે સર્વ વિરતિ સામાયિક ઉચ્ચરાવો ત્યારે ઉશ્ચરાવે. અમે ઉચ્ચવાનું નથી કહેતા. એ પોતે કહે છે કે તમે ઉચરો, ઘો. અમે લે એમ નથી કહેતા, પણ ૯૮ પત્રોમાં ભગવાન કહે છે કે લે. એ આ બે સલાહ માગવા આવ્યા હતા. ઉપદેશ સાંભળવા આવ્યા ન હતા. સામાન્ય સલાહ પિતાજી પાસે લેવા ગયા હતા. યુદ્ધ કે આજ્ઞા, એ બેમાંથી કેઈ સલાહ આપશે? જે આપશે તે માનીશું–આવું ધારી પિતાજી પાસે ગયા હતા. સર્વથા સાધુપણું તેની મનમાં કલ્પના પણ ન હતી. અહીં સાધુ પાસે જઈશું તે ધર્મ પામીશું. એવી વગર કલ્પનાએ આવ્યા છે. છતાં કાષભદેવજી ભગવાન પોતાના પુત્રને ત્રીજુ કાર્ય જ ફરમાવે છે. દીક્ષિત પુત્રને માતાની હિતશિક્ષા
આપણે તે છોકરી સાધુ થયે હોય, છોકરે કે છોકરી દીક્ષા લેતા હોય તે સાધુપણું લીધું હોય તે પણ આપણા ઘેર પાછો લઈ જવા માટે પ્રયત્ન કરીએ છીએ, મણિવિજયજી (સાગરજી મ.ના મોટાભાઈ)એ દીક્ષા લીધી, બદરખે ગયા. ડેસી કહે બેમાંથી એક ધરમમાં જાય તેમાં અડચણ શી? માં ત્યાં આવી છે, જોકે ભેળા થયા, ત્યાં આગળ વંદના કરી. કહ્યું કે મને કહેવું તે હતું? બેમાંથી