________________
પ્રવચન ૧૬ મું
૧૪૧
પણ ઘરડમાં પડું તે સ્વાધીન શા કામના ? તારો પુત્ર સપુત, વેપારમાં ખેલાડી, ભાગ્યશાળી, ખહાદુર છે. તું ધન રાખી મૂકીશ તે એ કહેશે કે મારા હાથ આખા છે. એ ન આપી ગયા તે મારામાં કમાવાની તાકાત છે. એવી સ્થિતિવાળાને માટે ધન સ’ચીને શું કરવાનું ? તું ભાગ્યશાળી ને તમારી છેકરા નિર્ભાગી નાના છે? કરાનું શું થશે તે રામ વગરના છેકરા માને છે ? એનામાં રામ–ધૈવત હિંમત છે. એનામાં રામ–અક્કલ, આવડત નથી તેા ચાહે જેટલું સ`કેાચી કજુસાઈ કરીશ તેા મીંયા ચારે મુઢીથી અલ્લા ચારે ઉંટે ઉંટે.' તું આમ ગયા કે એક વરસમાં ખલાસ. કુપુત્ર માટે ધન ખંચી શું કરવાના ? પણ આવા પ્રકારની સમજણની સ્થિતિ કેાઈ દહાડો આવતી નથી. ડચકાની વખત પણ એ મુઠ્ઠીએ ભરી લે. અજ્ઞાનતાથી જાનવર કરતાંએ ખરાબ સ્થિતિ. હું ચાહે જેટલા ઉદ્યમ કરી, લક્ષ્મી, મકાન વસાણું છતાં શેર અનાજ ને સાડા ત્રણ હાથ જગ્યા, એક જોડી લુગડાના માલિક છું. આ સિવાય મારા ભાગવટાનું કશું નથી. તે આ કોના માટે? શેઠે પેાતાના ખરચ માટે મિલકત રાખી બીજી મિલક્ત પુત્રાને સોંપી દીધી. પછી પુત્ર અજ્ઞાનતાથી વિચિત્ર વિચારે કરે છે. હવે શેઠ પાસે કંઈ વધારે નથી. શેઠનેા વિનય-ભક્તિ બધ કર્યાં, શેઠની દરકાર કરીએ તેા હવે શું દેવાના ? ખાનગી મિલક્ત હાય તે ડાસાએ દેવાનું આપી દીધું છે. આપણને ધર્મે અહીં સુધી લાવી નાખ્યા છે. ઉપભાગ બધાનેા કરીએ છીએ ને ધરમ શું દેવાને છે ? ડાસાએ આખી મિલકત ધરમથી લીધી છે. આપણે અપૂર્વ ચીજો, પાંચ ઈન્દ્રિયા, મનુષ્યપણું, વિચારશક્તિ બધું લઈ લીધું છે પછી ધરમ શું દેવાના છે ? તે કહીએ તેા કેવા કહેવાઈએ ? સેાદામાં સરાઈ જવું કબૂલ કરીએ પણ ધરમને સરખા કાંટે રાખ્યા નથી. ધરમમાં ધનબુધ્ધિ આવી નથી, ધનબુદ્ધિ આવી તે પરમાર્થ બુધ્ધિ ક્યારે આવે? ધરમ માટે જીવન, કુટુંબ, ખાયડી, ધન, છોકરા વગેરે અણુ કરી ઘે. કારણ કે તે બધું ધરમથી છે.
બૌદ્ધ અને જૈનાચાર્યંના વાવવાદ :
દૃષ્ટાંત તરીકે કાઠિયાવાડમાં બૌધ્ધ અને જૈનેાની વસતિમાં વાદવિવાદ ચાલતા. જૈનના તથા મૌદ્ધના આચાર્યાં વાદવિવાદ કરવા બેઠા તેમાં એવી પ્રતિજ્ઞા કે જે હારે તે સાર છેડે. ભવિતવ્યતાના જોગે જૈના