________________
૧૪૦
આગમેદ્ધારક પ્રવચન શ્રેણી પચ્ચખાણ,નિયમ એથી જેમ છેક હાઉથી ડરે તેમ ડરે, શબ્દ એ જ, લાગણું એજ, વાત નીકળે ત્યારે ચારે બાજુ ચિત્ત ફરે. છૂટી મેળવી તેટલી પિતાની બહાદુરી ગણે. હશિયારી ગણે. હશિયારીમાં છૂટી લેવાની રહી ગઈ તે ફસાયે. તે વખતે છૂટી ખ્યાલમાં ન લીધી. છૂટી ન રાખી તે ફસાયે ગણે. આ સ્થિતિએ ધર્મ રાખવામાં આવે તે ધર્મની કિંમત કેટલી ગણે? વેપારી સોદો બતાવે તે સોદામાંથી છટકે કેમ તે વિચાર આવે છે ? હજુ ધર્મમાં પ્રથમ પગથિયું આવ્યું નથી. તાત્કાલિક લાભને લાભ ગણ્યા, તે ભવિષ્યના લાભને ન સમજ્યને? માટે ધર્મ ધનબુદ્ધિ, ધનબુદ્ધિ જેટલી જ ધર્મબુધિ કર. ધનના કારણે તરફ ધવાય છે તેટલા ધર્મના કારણે તરફ ધાયા ? હજુ પ્રથમ પગથિયું મુકેલ છે. ધન અને ધર્મને સરખાવ. પહેલાં અર્થની બુદ્ધિમાં આવ. અરે એમાં જેટલે રાગ-પ્રીતિ, લાગણી છે તેટલી તે ધરમમાં રાખ.
ધર્મમાં પરમાર્થ બુદ્ધિ એ બીજું પગથિયું
બીજુ “રમ” હમેશા જગતમાં જે જેને બનાવનાર તેની કિંમત. તેથી ઘડા કરતાં કુંભારની વધારે કિંમત છે. અનાજ મળે રૂપિયાથી, રૂપિયાથી મહોર, મહોરથી મેતી, મોતીથી રત્નો મળે, પણ રત્નો શાથી મળે? જેટલા તોલા અનાજ હોય તેટલા તેલા કઈ મેતી આપતું નથી, જેનાથી જે જે મળતું હોય તે મૂળ વસ્તુ કરતાં વધારે કિંમતી હોય, રત્ન શાથી મળે ? રત્ન મળવામાં કોણ કારણ? મહેરને મેળવી આપનાર રૂપિયા. તેમ રત્નને મેળવી આપનાર જે ચીજ, તે ચીજ કેટલી કિંમતી હોવી જોઈએ. કવતિના ૧૪ રત્ન પણ ૧૪ રત્ન મેળવી આપનાર કેશુ? ધર્મ સર્વ રત્ન મેળવી આપનાર છે. હવે અત્યંતર વિચારો. જગતનાં રત્ન બધા ભેળા કરી દ્યો તે એક પણ ઈન્દ્રિય નહીં થાય, પાંચ ઈન્દ્રિય રત્નો તેમ જ વિચાર શક્તિ જે દેવતા પણ ન આપી શકે, મનુષ્ય જીવન કેને આભારી? પાંચ ઈન્દ્રિય તથા વિચાર શક્તિ લાવી આપનાર ધર્મ જ છે. માટે પરમાર્થ ધર્મથી જ સહ કાંઈ આવી મલે છે. ઘરડી ગાયને દૂધ દેવાની ફરજ નહીં, ઘરડે ઘડે પણ સવારી માટે બંધ. જાનવરેને અંગે ઘડપણ થાય ત્યારે ઘરડમાં પડવાનું ન હોય, પરાધીન પણ વૃદ્ધ દશામાં વિસામે બે. મનુષ્ય સ્વાધીન જિંદગીવાળે. હું