________________
૧૩૮
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી
ધર્મને રત્ન કહ્યું તે એક જ કારણે છે. છોકરો પૂછે બાપા બાપા દરિયે કેવડે? તે શું કહે. જે વસ્તુમાં એ સમજે તે વસ્તુથી જ તેને સમજાવો પડે, પણ આપણે આટલે કહેવાથી આપણે મૂર્ખ ઠરતા નથી. શ્રોતાને મગજમાં એ રસ્તે જ ઉતરવાનું છે ૨૦૦૦ માઈલ કહો તે છોકરે ન સમજે. તેમ અહીં આ જગતમાં ઊચામાં ઊંચો પદાર્થ ગણા હોય તે રત્ન. રત્ન જેવી બીજી ઉત્તમ ચીજ ગણવામાં આવી નથી. નરરત્ન, અશ્વરત્ન, ગજરત્ન. ઉત્તમ ચીજને રત્ન કહેવામાં આવે છે. ઉત્તમોત્તમને માટે રત્ન શબ્દ વપરાય છે. પણ ધર્મરત્નને અર્થ શી રીતે કરે? ધર્મ એ રૂપી રત્ન-ધર્મ એ જ રત્ન, કહેવું શું? એમ ફરક છે પડે? જે પહેલવહેલે માર્ગમાં પ્રવેશ કરનાર,નાના બચ્ચાંઓ નિશાળમાં જાય, નિશાળમાં બેસે પણ ચિત્ત કયાં છે? રમતમાં, રમત ને તત્ત્વ ગણનારે હાઈ માસ્તરને શું કહેવું પડે છે કે રમતમાં જેવું ચિત્ત રાખે છે તેવું અભ્યાસમાં રાખ. માસ્તર બન્ને સરખા ગણતું નથી. પણ છોકરાને રમતમાં તત્ત્વ લાગ્યું છે તેવી તત્વદષ્ટિ અહીં કર. પહેલ વહેલા માર્ગમાં પ્રવેશ કરતા હોય, પહેલ વહેલા આત્માના કલ્યાણની આકાંક્ષાવાળા થયા હોય, તેમણે “ધર્મો ધનબુદ્ધિ” ધન ઉપર જે બુદ્ધિ, એવી ધર્મ ઉપર બુદ્ધિ રાખે, આત્માને ભસે ખુદને પિતાને નથી. રાતના સ્વપ્નમાં બે હજાર રૂપીઆ લઈ ગયે, જાગ્યો, નથી લઈ ગયો પણ પેટી લે ત્યારે નિરાંત વળે છે. આત્માને પણ ભરોસો નથી. જોયા પછી સંતેષ વળે છે. જે ધન ઉપર આટલી મમતા ચૂંટેલી છે, તેવી રીતે આ ધર્મની અંદર બુદ્ધિ થવી જોઈએ, આ પ્રથમ પગથિયું. તે માટે શાસ્ત્રકારોએ જણાવ્યું કે મે નિથ gવથ અ નિગ્રંથ પ્રવચન એજ આત્માને તારનાર છે. જૈનશાસનમાં “સવિ જીવ કરૂં શાસનરસી, ઐસી ભાવદયા દિલ ઉલ્લસી” એવી ભાવના જોઈએ, શાસન એટલે સર્વ વિરતિ, તે માટે આ નિથ પ્રવચન ત્યાગમય પ્રવચન, નિર્ચન્થનું જ ઉત્પન્ન કરેલું ચલાવેલું અને ચાલતું એવું પ્રવચન–શાસન તેમાં અર્થ બુદ્ધિ થાય. આ નિર્ચન્થ પ્રવચનમાં જેટલી ધનમાં પ્રીતિ તેટલી ધર્મને અંગે પ્રીતિ થવી જોઈએ. ને જેટલી ધન જવાથી અપ્રીતિ થાય તેટલી જ બલ્ક તેથી વધારે ધર્મ જવાથી અપ્રીતિ થાય. બેની સરખાવટ. જેવી ધન ઉપર બુદ્ધિ તેવી જ ધર્મ ઉપર બુદ્ધિ. ધન પર રાગ તે ધર્મ પર