________________
પ્રવચન ૧૬ મું
૧૩૭
દ્વાર ખધ નથી તેા સૂક્ષ્મમાંથી બાદરમાં આવ્યા તેને દ્વાર મધ હાય જ ક્યાંથી ? કાઈક ભવિતવ્યતાના ચાગ હાય ત્યારે ત્રસકામાં આવ્યા, તેમાં એ ઈન્દ્રિયમાં આવ્યેા. ત્યાં સૂક્ષ્મ ખદર નિગેાદમાં ન જાય તેમ નહીં? કઈ વખત ત્યાંથી અહીં ને અહીંના ત્યાં જાય. આવી રીતે રખડતા રખડતા ી ત્રસપણામાં તેઈન્દ્રિયમાં સંખ્યાતા વરસ રખડ્યો, પાછા ત્યાં જાય. અનુક્રમ કરવા પડે તેવેા નિયમ નથી. અના િવનસ્પતિમાંથી નીકળી મન્દેવીમાતા થયા. આ ભૂલભૂલામીમાંથી નીકળતા મુશ્કેલી કેટલી છે ? તેમાંથી મનુષ્યપણામાં આવ્યા. અનતાએ એક ચિઠ્ઠી પછી અસંખ્યાતાએ એક ચિઠ્ઠી. પછી સખ્યાતાએ એક ચિઠ્ઠી, તે પાસ થવી કેટલી મુશ્કેલ પડે, તેમાંથી આપણી આ ચિઠ્ઠી છેલ્લી પાસ થઈ, તે ચિઠ્ઠી પાસ થવી મુશ્કેલ તેમ સંસારની સ્થિતિ દેખતાં મનુષ્યપણું પામવું મુશ્કેલ છે. શાસ્ત્રકારો દશ દષ્ટાંત ઈ મનુષ્યપણુ દુર્લભ કહે છે, તેમાં નવાઈ નથી. આવી કાયસ્થિતિ હાય અને દુર્લભ કહે તેમાં નવાઈ નથી. કાલા છે।કરાના હાથમાં કાહિનૂર આવ્યેા, અણુસમજુ છે।કરાના હાથમાં હીરા શા કામમાં લાગવાને ? ટીચવાના. આપણી મિલકત કેમ રફેદફે થાય છે તેને વિચાર નથી. કુકાને વિચાર છે. આ જિંદગીમાં પુણ્ય કેટલું થયું તેના વિચાર નથી. માટે આ સંસારમાં આ જીવ અનાદિકાળથી રખડ્યો તેમાં મુશ્કેલ મનુષ્યપણું મળી ગયું છતાં પણ ધર્મરત્ન મળવું એ વધારે મુશ્કેલ છે.
ધમાં ધનબુદ્ધિ એ સમ્યકત્વનું પ્રથમ પગથિયું :
દરેક મનુષ્ય વસ્તુની પ્રાપ્તિ કરે તેમાં વિદ્મ વિનાશના પ્રથમ વિચાર કરે, દીવે। સળગાવતા પહેલા પવનના ઝપાટા ન આવે તે જોવું જોઈએ, વસ્તુ ઉત્પન્ન કરવા પહેલાં વિશ્ન દૂર કરવાને પ્રથમ વિચાર કરીએ. હવે મનુષ્યપણાથી નીચે ન ઉતરીએ તેવી ગેરટી કાણુ આપે ? ધન કુટુંબ શરીર પેાતાના આત્મા પણ ગેરટી દે નહીં. જો આ જીવ મનુષ્યપણાની ઊંચી હદે ચઢ્યો તેની ગેરટી ધર્મ જ દેશે. ધમ સિવાય નીચે ન પડવાની તથા ઊંચે ચઢવાની ગેરટી આપનાર ખીજુ` કેાઈ નથી. એ માટે શાસ્ત્રકારે ધર્મરત્ન ’ એમ કહ્યું. દ્રુતિ આદિના અનીને હરનાર પણ ધર્મ છે. હવે આ ધરત્ન તમામ અનĆને હરનાર, દુર્ગતિને દૂર કરનાર, સદ્ગતિને સમર્પનાર છે.
"