________________
૧૩૨
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી
કેમ રાખું તે હજુ ગરજ જાગી નથી. ૨૧ ગુણ્ણા આત્મા માટે જ છે શા ઉપરથી સમજવું ?
તુચ્છતા ત્યાગે તા ગંભીરતા મેળવે :
જો ધર્મની ઈચ્છા હોય તો ૨૧–ગુરુ ઉપાર્જન કરવા તારે પ્રયત્ન કરવા જોઈએ. એકમાંથી નાણાં લેવાં પહેલાં નાણાં ભરવાની કાથળી શીવડાવવીએ છીએ, પછી નાણાં લેવા જઈએ છીએ. તેમ ધર્મની ઈચ્છાવાળાએ ધર્મરત્ન લેવા પહેલાં ગુણરૂપી કાથળી તૈયાર કરવાની જરૂર છે. તે ૨૧ ગુણુનું ઉપાર્જન શી રીતે ? એના વિરુદ્ધને પરિહાર કરવા અને અને અનુકૂળ રસ્તો લેવે જેથી ગુણ આવે. પ્રથમ તુચ્છતા ન હોય તો તેનું રક્ષણ કરવું, સ્વભાવ તેવે! હોય તો ખસેડતા જાવ, આપેઆપ અક્રૂરપણું આવી જશે. કથળી તૈયાર કરી નાખેલાં નાણાં રસ્તામાં લૂંટાઈ નહીં જાય, તેમ લાયક બનાવી ધર્મરૂપી નાણું ભરશે તો ટકશે. કાણી કાથળીમાં જે નાણુ· ભરીએ તે આપણે ભરીએ પણ નીચે ગયું છે. આપણી માલિકીમાં રહેતુ નથી. તેમ આ આત્મા ગુણવાળા ન બને તો ધર્મરત્ન આવી જાય તો પણ ટકે નહી. તેવા ફાયદા નહીં કરે. એ જ કોણિક કે જે તીર્થંકરના સામૈયા કરનારા છતાં મહાવીર ભગવાનના મેઢ ચક્રવતી થવા ગયા કે ? ચક્રવતી નથી. ચક્રવતી ને તા ૧૪ રત્ન હાય-એમ ભગવાને કહ્યું. ત્યારે કૃત્રિમ રત્ન બનાવે છે. એક ખાજુ ભક્તિ, સામૈયા કરનારા મનુષ્ય, અસ્થિમજજાને રાગ છે તેવેા મનુષ્ય ગભીરતા ન હાવાથી કઈ દશામાં આવે છે ? તુચ્છતા છે. બસ હું આવે! નહીં? ભગવાન ચક્રવર્તીપણાની ના કહે છે તા પણ તે માનતા નથી. ને બનાવટી ૧૪ રત્ન ઉભા કરે છે. આવે! જીવ ૨૧ ગુણ ન હેાવાથી રખડી પડે છે. તેમ અભિચ પુત્ર મહાવીર ભગવાન પાસે ૧૨ વ્રત ઉચ્ચરે છે. મરતી વખતે સલેખના (અણુસણુ) કરે છે, છતાં પિતાના વિવેકને ધિક્કારનાર તેવા બારવ્રત ધારી હાવા છતાં મરીને હલકા દેવ થાય છે. સલેખણાવાળા છતાં ગંભીરતાની ખામીને લીધે હલકા દેવ મને છે. પિતાના વિવેક સાચવવા જોઈએ એમ સજ્ઞ ભગવાન ખરાખર સમજાવે છે. તે ગુણુ ન આવવાના પરિણામે કાણિકને છઠ્ઠી નારકીએ જવું પડયુ. મહાવીરની ભક્તિ વિષે તથા તેમના સામૈયા વિષે જેને દાખલા દેવાય કે ના જોળિય એટલે જેમ કેાણિકે મહાવીર ભગવાનનુ' સામૈયુ* કર્યું' તેમ ખીજાએ પણ ભક્તિથી