________________
ક કંકા
૧૩૦
આગમ દ્ધારક પ્રવચન શ્રેણી લલિત વિસ્તરા નામના ગ્રંથમાં તો ધર્મને અથી હય, સમર્થ, શાસ્ત્રથી અનિષિદ્ધ, મૈચાદિ ભાવનાવાળો હોય, જેને શાસ્ત્રકારે નિષેધ ન કર્યો હોય તે તમામ એગ્ય સમજવા. આ ત્રણમાંથી ઉધમ કેને માટે કરે ? સામાન્ય શંકા પડી જાય તો વસ્તુ ન બગાડવી. એના વિવેચનથી પણ વસ્તુ સમજવી. પણ સંશય થવાથી વસ્તુ ઉથલાવી ન નાંખવી. હમારે ઉદ્યમ કરે કોને માટે ? યથારૂચિ. ચાહે ૩૫ ગુણો માટે, ચાહે ૨૧ ગુણ માટે કે ચાહે એથી વગેરે ત્રણ માટે ઉદ્યમ કર, તે માટે અમારે અડચણ નથી. જ્યારે ૩૫ માનુસારી ગુણવાળો હોય તે જ ધર્મને લાયક થાય, ૨૧ ગુણવા લાયક થાય. તો તે ૩૫ કે ૨૧ ગુણે ન હોય તો તેણે ધર્મને માટે ઉદ્યમ ન કરે ? ૨૧ ગુણે આવ્યા વગર ધર્મ આવતો નથી તે પછી ૩૫ આવ્યા વગર ધર્મને માટે જે ઉદ્યમ કરે છે, તેઓ ભૂલ કરે છે–તેમ માની લે. તે માનવા મન થતું નથી એવા વિમવઃ પૈસે ન્યાયથી પેદા કરેલ હોય તે ધર્મને લાયક હોય, અહીં એક જ વ્રત હોય તે દેશવિરતિ ધર્મ છે. તેને પણ ધર્મો અને ધર્મ ગણ્યા. માતા પિતાને પૂજક ધર્મ પામે અને કેણિક સરખે પણ ધર્મ પામે છે. અભિચિ કે જે ઉદાયનો પુત્ર હલાહલ ઉદાયન ઉપર શ્રેષ છે. પિતાના કાર્યને નિંદી રહ્યો છે, છતાં ધર્મ પામે છે. ચેર તથા વેશ્યા પણ ધર્મ પામી છે, તો ૩૫ ગુણવાળો ધર્મને લાયક હોય તો અવગુણવાળા પણ ધર્મને પામ્યા છે. તે તે વગરનાને ધર્મ ન ગયે, તેમ નહીં મનાય. પંચેન્દ્રિય સંપૂર્ણ હેય નહીં, સારા રૂપવાળો ન હોય તે ધર્મ ન કરે. ચંડકેશિયા સરખા ધર્મ પામ્યા, તે તે નિયમ કયાં રહ્યો? વાત એ છે કે-૩૫ માર્ગાનુસારીના અને ૨૧ ધર્મ રતનને લાયકના ગુણની વ્યવસ્થા કરવાની જરૂર છે. તે ન હોય તે ધર્મ આવે છે તે તેની જરૂર શી? પણ તે વિચારનું સમાધાન સહેલું છે. ૩૫ ગુણો કહ્યા તે તમારા કુળમાં અત્યારે ગુરુમહારાજને જેગ ન હોય તે ધર્મ પેસાડવા માટે, લાયકાત પેસાડવી હોય તે ૩૫ ગુણો કેળવવા, તેથી સદગુરૂને જેગ મળે તે તરત રસ્તે આવી જશે. આખા કુટુંબને સંસ્કારિત કરવું તે માટે ૩૫ ગુણોની જરૂર અને પિતાના આત્માને માટે ૨૧ ગુણે તૈયાર રાખજે, તે તૈયાર રાખેલ હશે તો સંજોગ મળશે કે તરત ધર્મરત્ન મળી જશે. ખેતર ખેડી વાવી તૈયાર રાખેલું હેય તો વરસાદ વર કે મહેલાત ખીલી નીકળે. એમ લુગડાને