________________
૧૨૯
પ્રવચન ૧૫મું શું લખાય? પણ અરજીમાં સમજ ન હોય તે તમારા મનને દરવા માટે કામ કરવા માટે તમે લાયક બનાવે. ઘર્મને રત્નની ઉપમા કેમ આપી?
અનાજનો દાણે મોટો હોય પણ ખેડ કર્યા વગરની જમીન પર નાખીએ તો તેમાં ધાન્યની નિષ્પત્તિ ન થાય, તેમ આત્મામાં ધર્મરૂપી બીજ ચેકખું પડે છતાં આત્મા ખેડા ન હોય તે ધરમ બીજ તે ફાયદે નહીં કરે. માટે ધર્મ ગ્રહણ કરે હેય, ધર્મરત્નને લાયક થવું હોય તે જેમ ત્યાં ખેતર તેમ અહીં ૨૧ ગુણ શ્રાવકના ઉપાર્જન કરવા જોઈએ. આ ધર્મ એ એક રત્ન છે. જગતમાં રત્નને કીંમતી ગણવામાં આવે છે. કીંમતી કેમ ગણવામાં આવે છે? ઢેખાળાને નળીયાને કીમતી કેમ નથી ગણતા ? સામાન્ય રીતે ચાર સ્થાયી ગુણવાન વસ્તુ એ વધારે કીંમતી હોય, રત્ન તે ચીરસ્થાયી અને અધિક ગુણવાન તેથી જ ચરસ્થાયી તેથી જ ધર્મને રત્ન તરીકે ગણીએ છીએ. સાગરોપમે સુધી કેડીકેડ સાગરોપમ સુધી આપણને જવાબ દે. તીર્થકર નામકર્મ એક વખત બાંધેલું હોય તો અંતઃકોટાકોટિ સાગરેપમ સુધી જવાબ દેનારી ચીજ, એટલું જ નહિ પણ ગુણવાલી ચીજ છે. આત્માને ઉન્નતિ તરફ લઈ જાય, તેની હયાતિમાં અવનતિમાં જવાનું ન થાય. તેથી ધર્મને રત્નની ઉપમા આપી, ચાહે તેવું સંકટ રત્ન ટાળે. લાખોનું દેવું એક રત્ન ટાળે. તેમ અસંખ્યાત ભનાં કર્મો ધર્મ ક્ષય કરી નાખે. ક્રોડાકૅડ સાગરેપમ સુધી ઉન્નતિના રસ્તે જોડતે હોવાથી ધર્મને રત્ન ગમ્યું. ધર્મરત્ન અનર્થને હરે. ધર્મની પ્રાપ્તિ કરાવે. મળે કોને? એગ્યને. ધર્મરત્નને
ગ્ય કેણ? એકવીસ શ્રાવકના ગુણે કરી સહિત હોય તે જ ધર્મરત્નને લાયક છે. ૩૫, ૨, ૩ ગુણનો સમન્વય
૨૧ ગુણ જણાવ્યા પહેલાં વિચાર કરવો પડશે. કોઈ જગો પર માર્ગાનુસારીના ૩૫ ગુણે બતાવીને અથવા કઈ જગ પર શ્રાવકના ૨૧ ગુણ બતાવીને ધર્મની લાયકાત કહેવાય છે. તે લાયકાત ક્યાં સમજવી ? યેગશાસ્ત્રને અનુસારે ૩૫ ગુણવાળે ધર્મને લાયક ગણાય. અહીં ૨૧ શ્રાવકના ગુણે સહિત હોય તે ધર્મને ચગ્ય જણાવ્યું અને