________________
૧૨૮
આગમે દ્ધારક પ્રવચન શ્રેણી ભેગવી તે જાનવરના ભાવમાં પણ મજમજાહ કરી શકાતે. મનુષ્યપણામાં વધારે શું કર્યું? તરવારથી શત્રુ હઠાવી મન મલકાવાય. મનુષ્યભવથી મેહની કર્મ સામે મેદાનમાં પડી હ હઠાવાય તે મલકાવાનું. મેહને હફા નહીં, મેજમજાહ માની લીધી તે મલકાવાનું નથી. માટે મનુષ્યપણું મહામુશ્કેલીથી અનંતા ભવને આંતરે મળવાવાળું, તેવું મનુષ્યપણું મળી ગયું. મળેલાનો ઉપયોગ કર્યો? ઉપયોગ કરી ન જાણે તે હાંસીપાત્ર બને :
ઉપયોગ કરી ન જાણે તે હાંસી પામે છે. પટેલની વસતિવાળું શહેર, પાદશાહની રાજધાની છે.પાદશાહે પટેલને ભેગા કર્યા. મેટા પટેલને છોકરે સભામાં આવ્યો છે. અત્તર પાન ક્ય. તેમાં બધાને અત્તર આપ્યું. પટેલને છોકરાએ ચાયું. પાદશાહે માનથી બોલાવ્યા તે વખતે અવળું કરે તે બોલાય નહીં. જુલમ કર્યો. મનમાં સમજ્યા. બીજે મેલાવો થયે તેમાં મેટા પટેલ આવ્યા છે, પટેલ ! તમારે છેક અક્કલ પહોંચાડતે નથી. તે દિવસે સુંઘવાનું અત્તર ચાટી ગયે. પટેલ કહે છે કે તે ગાંડ ઘેર લાવ્યું હતું તે પેટલામાં ચેપડીને ખાત. પટેલને અત્તર ચાટવાનું કે રોટલામાં ખાવાનું લાગે. મળેલી ચીજને ઉપયોગ કેમ કરો તે ખબર નથી. ખરેખર હાંસીપાત્ર થયા. તેમાં મળેલી આ ચીજો તેને ઉપયોગ ન કરીએ તે આપણે સિદ્ધોને હાંસીપાત્ર થઈએ.
આ મનુષ્યભવ મોક્ષની ઓફિસ તેમાં જઈને મેળવવાનું શું તેનું ધ્યાન નથી. મેક્ષની ઓફિસમાં જમજામાં કુચા માગીએ છીએ. જે સર્વકાળનું અનંત જ્ઞાનાદિ ચતુષ્ક સુખ આપે તેવી આ ઓફિસમાં આવીને શાન સદે કરીએ છીએ?
આ મનુષ્મપણું પ્રાપ્ત થયા છતાં અનર્થને નાશ કરનાર ધર્મરત્ન મળવું ઘણુ મુશ્કેલ છે. મોક્ષની ઓફિસ છતાં અરજી દેવાવાલે ભૂલે ત્યાં કલાર્કો શું કરે? એમ આ જીવ આ ઓફિસમાં આવ્ય, કલાકે બધા તૈયાર છે. ઇન્દ્રિય બધી કલાર્ક સમાન છે તે તૈયાર છે, પણ મોક્ષની અરજી તે કામ લાગે. તમારે અરજી જાજરૂ સાફ કરવાની આપવી છે. આ ઓફિસમાં આ કલાર્કો પાસે કચરાપેટીની અરજી કરીએ છીએ, પણ મિલક્તની અરજીઓ કરતા નથી. કલાર્કોને મોક્ષના કાર્યો સિવાય બીજે છુટવા ન દો. અરજી સાફ કરો. ઇદ્રિ રૂપી કલાર્કો જાગ્રત છે, તે અરજી સાફ રીતે કરે. જે સમજતે હોય કે અરજીમાં