________________
પ્રવચન ૧૪ મું
૧૧૯ વિચાર સિવાય પાંચમે વિચારી જ નથી. આ ઉપરથી જગતમાં માત્ર દષ્ટિ કરી લે. એક ઈન્દ્રિયવાલા, બે ઈન્દ્રિય, ત્રણ ઈન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિયવાલા લ્યો. તેઓ પણ ઉપર કહેલ આહારદિક ચારના જ વિચારવાલા, આપણે મનુષ્ય થયા તે પણ ક્યા વિચારે છે, આહારાદિ સિવાય બીજે કયે વિચાર આવે છે? આત્માને વિચાર કઈ ગતિમાં ? આ બધામાં આહારાદિના હરદમ વિચારો ચાલી રહ્યા છે, તેની પ્રાપ્તિ થાય ત્યારે જ પરમાનંદ પ્રયત્ન, સાધ્ય, સિદ્ધિ ત્રણે આ ચાર વસ્તુમાં જ રહી છે. તમારે ત્યાં જમ્મુ, તે જાનવર ગાય, ઘેડે, બળદ હોય, તે તમારે ઉત્તમ ઘેર છે. રબારીના ઘરની ગાય હેય, ભીલની ગાય હેય, કે વાણિયાની ગાય હોય. તેમાં ફરક કર્યો ? કરવાનું કેટલું ? ચારે ચર, મહેનત કરવી, દૂધ દેવું, આખી જિંદગી એજ. તેમ આપણે પણ આપણે કુટુંબમાં જમ્યા ગ્રાસ આચ્છાદન ખોરાક લેવા, લુગડાં લેવાં અને કમાઈ કરવી, જાનવર મરી જાય તે બહાર ફેંકી દેશે. આપણે મરીએ તે બાળી દેવાના, ફરક કર્યો? જાનવર અને ધમહીન મનુષ્યના અવતારમાં ફેરક ક? શાસ્ત્રકાર કહે છે કે ઘણો ફરક છે. જેઓ ધર્મહીન મનુષ્યપણે જમ્યા અને જાનવરપણે ન જમ્યા, તેમાં જાનવરનું ભાગ્ય છે. જાનવરનું ભાગ્ય ન હોત અને ધરમહીન માણસો જાનવર થયા હોત તે જાનવરને ચારે પૂરે તેમને ન મળત. ઘાસ મેવું મળત. તેથી સુકા સાથે લીલું બળી જાત, માટે તેનું નસીબ છે કે આ બધા જાનવર ન થયા. આ ઘટના કરી. ઝળકતું ભવિષ્ય કેવું?
તત્વદષ્ટિએ વિચાર કરતાં શાસ્ત્રકાર કહે છે કે મનુષ્ય કરતાં જાનવર થયા હતા તે સારું હતું. એક લક્ષાધિપતિ છતાં સટેડી અને ઉડાઉ છે, એક દેવાદાર છે પણ વેપારી અને ખેલાડી છે. રૂપિયા ધીરે કેને? આને દેવું છતાં લાત મારી દેવું વાળે તે છે. આ કુંકમાં કુકી નાખે તેવો છે, આપણે કુંકમાં ફેંકી દેનાર, જાનવર લાત મારી પિતાના ખર્ચે ચલાવે છે તેથી જાનવર ખેલાડી છે, જેટલું છે તેટલું જેટલે વખત ભગવે તેટલે વખત પાપ તુટે; જાનવરની ગતિમાં ર થકે પાપ તેડે, આપણે મનુષ્યની ગતિમાં રહ્યા છતાં પુન્યને સળગાવી દેનારા, એ પાપ સળગાવનારા, આપણે પુન્યને ઢગલો સળગાનારા, અધિક કેણ? એક રૂની ગાંસડી બાળે છે, એક ઉકરડાને કચરે બાળે છે તેમ જાનવરના ભવમાં પહેલા ભાનાં પાપ ભેગવીને