________________
૧૨૨
આગામે દ્ધારક પ્રવચન શ્રેણી ઈન્દ્રિ, વિષ, અને તેના સાધનને અગે દરેક ક્ષણે પુન્ય ખાવાનું જ. પણ શાણું મેંઘા ભાવનું ભવ્ય ભવન, ભારે પડે તે પેટા ભાડુત ઊભા કરી ભાડું હલકું કરે. માથે દેવું ન પડે તેમ આ સરતી, ભાડે લીધેલું ભવ્ય ભવન (શરીર) તેનું શું થાય ?
પિટા ભાડૂત કયા?
આહારને ઉપયોગ, દયા, દાનમાં, શરીરનો ઉપયોગ શીલ રક્ષામાં કરે, ઇન્દ્રિયને ધર્મની વૃદ્ધિમાં, સુપાત્રદાન, અભયદાન ને અનુકંપાદાનમાં ઉપગ કરે તો પેટા ભાડુતો ઉભા કર્યા. પેટા ભા ડુતે ઘણું સમજાવીને લાવવા પડે છે. એ પોતાની ગરજે આવે છે છતાં ફનીચર અને બીજી સગવડની વાત કરી પેટા ભાડૂત લાવે છે. એ સ્વાભાવિક થાય તેવા નથી, દયા, દાન, શીલ, ભાવનાને પેટા ભાડૂત તરીકે ખડા કરો તે કઈક જખમ ઉતરે, આવું સરતી ભવ્ય ભાડૂતી ઘર લઈને ગળે રાખે તેને જે મૂખ ક ? ડાહ્યા હોય તે પેટ ભાડૂત ઊભા કરે. આ શરતી ઘરનું ભાડું ઉભું કરવા ચોવીસ કલાક પ્રયત્ન કરે જઈએ. આરંભ પરિગ્રહમાં સાવચેતી રાખવા નથી કહેતો, પણ સંવરની કરણી કરી પૂરજા હલકા કરી નાંખો અને દાન, શીલ, તપ કરી ભાડું હલકું કરી નાખે. મનુષ્યપણું મહ્યું છતાં સદુપયોગ કરી શકે કેણ? હીરા મોતી, સેનું ખોવાય તેને વિચાર કરો પણ જિંદગી ખોવાય તેને વિચાર કરતા નથી. કઈ પણ વસ્તુ ખવાય ત્યારે તેને શોધવા માટે ધૂળ ભેળી કરીને ચાળ પણ આખું જીવન ખવાય તેનું કાંઈ ? તેને
ક્યાં ખેળ્યું? મેતીને દાણે કે હીરાને ટૂકડે બળે છે તે આને કઈ ખેળીશ? કાલે સવારે સૂર્યોદય થયે તે વખતે મનુષ્ય પણું હતું તેમાં આજે સૂર્યોદય થયો તેમાં એટલું ઓછું થયું. માં જાણે કે દીકરો ૬-૭-૮ વરસ થયો પણ પચાસ વર્ષ જીવવાનો હતો તે હવે બેતાલીસ રહ્યા તે ક્યાં જાણે છે? જીવવાનો હતો તેમાં ઓછું થયું. જીદગી ઘટ્યામાં અફસોસ નથી. સરતી મકાન રાખેલું છે, પણ પેટા ભાડુત કરી . શરત પુરી થશે ત્યારે પેટા ભાડૂત કરવા છે. છેલ્લી અવસ્થાએ ધર્માદો કરવા તૈયાર થઈએ છીએ. ધવા, ખાંડવા, દળવાના પચ્ચખાણ, મરતી વખતે ભાડું શું ઉતારીશ? ખાલી મકાન કરતી વખતે કર્યો ભાડૂત આવશે. જ્યાં વીમો પણ ન ઉતારે તેવી દશામાં પેટાભાડૂત ક્યાંથી ખડા થવાના? પણ ભાડુ ચડે ત્યાંથી પેટા ભાડૂત