________________
પ્રવચન ૧૪ મું
૧૨૩ ઊભા કરવા જોઈએ તે સુઝતું નથી, મકાન માથે પડયું તે પિટા ભાડૂત ઊભા કરવા. જે દિવસે સંસારથી કંટાળે તે દિવસે નીકળી જાવ
શ્રુતિકાએ પણ લખ્યું છે કે જે દિવસે સંસારને કંટાળે થાય તે દિવસે નીકળી જા. ચાહે તે આશ્રમ હોય, માથે પડેલા મકાનના પેટા ભાડૂત ખડા કરવામાં આળસ હાય નહીં. તેમ આ મનુષ્ય ભવ, કુટુંબ, આહારાદિ તથા ફરનીચરે ભરેલું મકાન માથે પડેલું છે. હવે પેટા ભાડૂત કરી ભાડું ઉતારો તે જ કલ્યાણ છે. આ વિચાર કોને ? કંઈક શાણ બને તેને. શાણા ન હોય તેને આ વિચાર આવે જ નહિં. તેવી રીતે આ અનાદિકાળથી મકાનના ભાડા ભરતો જ આવ્યા અને બુધવારી થતો આવ્યો છે, પણ આ સ્થાન તને એવું મળ્યું છે કે શાહુકાર રહેવા માગે તે રહી શકે તેમ છે. દેવાળિયાની પરંપરામાં શાહુકાર થવાની મુશ્કેલી છે. સવડ મળી છતાં તેને લાભ લે ઘણો મુશ્કેલ છે. એ માટે જેમ ચિંતામણિ રત્ન મળવું મુશ્કેલ છે, વળી ટકવું વધારે મુશ્કેલ છે. જગતમાં નિયમ છે કે મેળવવાનું મિનિટમાં જાળવવાનું જિંગીઓએ. તમે બજારમાંથી પાંચ લાખને એક નીલેસ લીધો ને તે ઘેર આવી બાયડીને આપે. મન્ય મિનિટમાં પણ જાળવવાને જિંદગી સુધી. માટે મેળવવામાં મહેનત મિનિટોની પણ જાળવવામાં જિંદગીની મહેનત, તેમ ચિંતામણિ રત્ન મેળવવાનું મિનિટમાં પણ જાળવવાનું જિંદગીના ભેગે. અહીં ( આ સંસારમાં) નિર્ભાગીયાને એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિમાં પણ ધર્મને વિચાર જ આવતું નથી. ધર્મરત્ન મળવાનું જ નથી. અહીં આર્યક્ષેત્ર આદિ મલ્યા ત્યારે ધર્મરત્ન મેળવવાની તાકાત આવી. મનુષ્યભવ, આર્યક્ષેત્ર ઉત્તમકૃળ-જાતિ દેવાદિની જોગવાઈ, શ્રવણ શ્રદ્ધા એ બધું ઉત્તરોત્તર મુશ્કેલ છે. એક જગાએ લેટરી કાઢી. પહેલી બધી સામટી પછી એક લાખે એક ટકટ નીકળે તે બીજા રેલરમાં. એમાં એક પુજારે એક તેમાંથી નિકળેલી ૧૦૦ તેમાંથી ૧૦ તેમાંથી પાએ એક, તે પાંચમાંથી એક ટીકીટ નીકળે તે કેટલે નશીબદાર હોય ત્યારે નિકળે. તેમ આપણે અનંતકાયના જીવ એકેન્દ્રિય તેની સાથે આપણી ટીકીટ હતી. તે અનંતામાંથી આપણે એક નિકળ્યા. તે પંચેન્દ્રિયમાંથી મનુષ્યની ટીકીટ, તેમાંથી આયક્ષેત્રની, તેમાંથી પંચેન્દ્રિય સંપૂર્ણપણાની, તેમાંથી દેવ ગુરુની જોગવાઈની, પછી શાસ્ત્ર શ્રવણની