________________
પ્રવચન ૧૪ મું
૧૧૭
તેને ગયા જન્મને કે આવતા જન્મને વિચાર નથી. ગાય હોય, ભેંસ હોય, ઘેાડી હોય, બળદ હોય, પણ કોઈને ગયા કે આવતા ભવના વિચાર નથી. આ કારણથી તે બધાને સત્તી-અસંજ્ઞી-ગણવામાં આવે છે. સ જ્ઞીપ‘ચેદ્રિય જાનવર તમારે ઘેર આવ્યું છે તેને ગયા ભવને કે આવતા ભવને વિચાર નથી. તે ચોરેન્દ્રિય સુધીનાને અસ”ની પચેન્દ્રિય જીવાને તે એ વિચાર ક્યાંથી હેાય ? એ જીવાને જે વિચાર હોય તે તે ભવપૂરતા જ હોય. તે ભવની અંદર, ખાવું, પીવું, જવું, આવવું, તેના વિચાર હોય પણ ગયા કે આવતા ભવના વિચાર નથી. આ કારણથી તેને અસંજ્ઞી ગણ્યા છે. સામાન્ય રીતે વિચાર હોય તે સન્ની અને જેને વિચાર ન હોય તે અસ'ની. શાસ્ત્રકાર કહે છે કે વિચાર કચેા કામના !
વિષયાની સંજ્ઞા વિલેન્દ્રિયા અને પશુને પણ છે :
શેઠ રાજ દાતણ કરવા બેસે. સામે ગાય બેસે છે. ગાયના શિંગડામાં પેસી નીકળી શકે કે નહીં? એમ વિચાર કરતાં છ મહિના થયા. એક દિવસ શેઠે કછેટા મારી માથું ઘાલ્યું, ગાય ચમકીને ઊભી થઈ. શેઠ હા હા કરવા લાગ્યા. શેઠ ? કાંઈ વિચાર કરવા હતા ને ? અરે મેં છ મહિના સુધી વિચાર કર્યાં છે. વગર વિચાર્યે નથી કર્યું. જે વિચાર અવળા પરિણામ લાવે તે વિચાર છ મહિના સુધી કરાય તે તે કરનારની મૂર્ખતા ગણાય. જેવી રીતે શેઠિયાએ છ મહિના સુધી ગાયના શિંગડામાં પેસવાના વિચાર કર્યાં, તેમ આપણે ભવેાભવ વિચાર કર્યાં. એક પણ ભવ વિચાર વગરના નથી કર્યાં. અસ`જ્ઞી જીવામાં પણ એકેન્દ્રિયમાંએ શાસ્ત્રકારાએ ચાર સત્તા માનેલી છે. અહીં વેલેા વાગ્યે છે. વેલે! વાડ તરફ ચાલ્યું જાય છે. એઘ સંજ્ઞા છે. ત્રાડ તરફે વેલે ચાલ્યા જાય છે. એમ વિકલેન્દ્રિયને અગે પણ તેમને પાતપેાતાની સંજ્ઞા છે. અહીં પતાસું મૃત્યુ. કીડીનુ ઘર જો કે આધું છે. કીડીએ આવી. પતાસું લઈ ગઈ. કહેા વિચાર ન હોતે તે શી રીતે આવીને લઈ ગઈ ? વિષયાને અગે મનુષ્ય કરતાં જાનવર જબરજસ્ત સંજ્ઞાવાળા હોય છે. સાકરના ગાંગડા મુઠ્ઠીમાં રાખો. મનુષ્યને ખખર નહીં પડે, કીડીને તરત ખખર પડશે. પેાલીસ ન પહાંચે ને કીડી પહોંચે. ગુના કીડીથી પકડાય છે. ધીના કુલ્લા ચાર ચારી ગયા, પણ મૂકવા ક્યાં ? નાની ચીજ નથી. ચાર પણ જખરા. પાસે નદીમાં ઘરે તેમાં કુલ્લા નાખ્યા.