________________
પ્રવચન ૧૩ મું
૧૧૫ માથું એવી દશામાં વૈરાગ્ય નથી આવતો. અત્યારે માથું ઊડીને શીરા ખાવાના છે, તેમાં વૈરાગ્ય નથી, તે દેવતાઈ સિદ્ધિ મળે તે વખતે શું થશે? શાલિભદ્રજીની માફક દેવતાઈ રિદ્ધિ આવતી હોય તો ધરમને ધક્કો મારશે. વધારે કાળ ધરમ થાય તે આત્મા અને જગતનું કલ્યાણ થશે. મહાવિદેહમાં પણ દરીયા તરફ મેં રાખે તે ઘડે ભરાય? અહીં ગ્યતા મેળવી હશે તે ત્યાં તીર્થકર મહારાજ પાસે ધર્મારાધના કરવાના,
ચિંતામણિ રત્ન ફેંકી દીધું :
એક ઝવેરીપુત્ર રત્નની પરીક્ષા શીખે. ચિંતામણિનું લક્ષણ શીખ્યો ત્યારે આ બીજા બધા રત્ન કાંકરા છે એમ માલુમ પડ્યું. ચિંતામાણી રત્નની શોધમાં નીકળી પડ્યો, ચારે બાજુ ફર્યો. ફરતાં ફરતાં કેટલાક કાળ નીકળી ગયો. કઈ ગામ પાસે આવ્યું, તળાવ પાસે બેઠે છે. ગામ જવું છે, ત્યાં રબારી પાસે બકરી છે. તે બકરીના ગળે ચિંતામણી રત્ન છે. આ વખત પેલાને હર્ષ કેટલે થયો હશે તે વિચારો. અચાનક ચિંતામણી દે. રબારીને કહ્યું કે મને આ આપ. જાત રબારીની પિતે ઉપગમાં ન બચે તે બીજાને ઉપયોગમાં આપી શકે નહિં. ના જ
હી, પછી શેઠપુત્રે વિચાર્યું કે મારા ઉપયોગમાં ન આવે પણ તેના ઉપયોગમાં આવે તેમ કરૂં. તેને સાફ કરી પાટલા ઉપર મેલી પૂજા કરવી, ધૂપ, દીપ, વિગેરે કરી તેની સન્મુખ અમ કરી ચેાથે દહાડે સવારે જે માગીએ તે મળે. શેઠપુત્ર તેની પાછળ ચા, વિચાર્યું કે નિભંગીયાના હાથમાં રહેશે નહિ. જંગલમાંથી ઘરે પાછો આવે છે. ગામ છેટું છે. કાંતે તું વાત કર, ને કાંતે હું વાત કરૂ, તે તું હંકારે દે એમ રબારી ચિંતામણને કહે છે. ચિંતામણું વાત કરતું નથી. તે વાત કહેવા માંડી. પેલે હુંકારે દેતા નથી. પણ દહાડા ત્રણ જ આડા છે. ચોથે દહાડે માગું તે આપવું પડશે. આગળ ચાલ્ય. ખરેખર તું ચિંતામણિ જ છે. ચિંતા એ જ મણિ, તેથી જ્યારથી મારા હાથમાં તું આવ્યું છે ત્યારથી ચિંતા ચિંતા ને ચિંતા. ખરેખર તું ચિંતા કરાવનાર મણિ. ઈચ્છિત દેનાર નહીં, પણ વાણીયે માગ્યું તે આપ્યું નહીં માટે વાણિયાએ હેરાન કરવાને રસ્તે કર્યો. તું આવ્યું તેનું આ પરિણામ એમ કરી ચિંતામણિ ફેકી દીધું. રબારીએ હુંકારાની આશા કરી તેમ આપણે આ શરીર, ખાવું, પીવું તેના ઉપગનું