________________
પ્રવચન ૧૩ મું
૧૧૩. ઉપયોગ કરી શકે તે મળી બરાબર પણ ઉપયોગ ન થાય તે? ખાજાના કાણના વિચારમાં–કડાઈયાનું ઘી આખું બળી ગયું, તેમ આપણે આમ કરીએ કે આમ કરીએ તેમ વિચાર કરતાં ચાલ્યા જઈશું. આપણે વિચારમાં ને વિચારમાં ચાલ્યા ગયા તે તે વખતે શું થાય? કાલે કરીશ, આવતે વર્ષે કરીશ. તારા હાથમાં જિદગીનો ક ભોસ છે ? જે કાલે કરવાને વિચાર છે તે આજે કર. આપણે રકમ લખવી છે જમેની, ઉધાર બાજુ લખાઈ તે બેવડું નુકસાન. ભૂલે તે એકવડું નુકસાન, અવળું લખે તો બેવડું નુકસાન. એ ન તપાસીએ, લખાયું છે કે નહીં તે જોવાનું. તેમ શાસ્ત્રની શિખામણ કાળજામાં ઉતરી છે, ક્ષણનો ભરોસે નથી. છોકરો સમજુ ન હોય ને પરણાવી દે, હોય તો એમ કહે કે ભાઈ આવતી કાલ કોણે દીઠી છે ? એ ભરોસો પલકનો નહીં. પહોરની કોણે દેખી છે? માટે કર્યું તે કામ. આમ તે પાપના પોટલા બાંધવામાં આ વાક્ય બરાબર ગોઠવી રાખ્યું છે. કે
કર્યું છે કામ. ભજ્યા સો રામ.” શાસ્ત્રકારે કહેલ અનિત્યપણું સમજ્યા પણ પાપના પોટલા બાંધવામાં સમજ્યા. નિર્જરામાં સમજ્યા નથી. સંસારના નાટકમાં જીવ્યા મર્યાની ભાવના આવી ગઈ. પણ ચૌદશ છે. પિસહ કરવો હોય તો આવતી કાલે ચૌદશ છે. આવતી ચૌદશે વાત.
ત્યાં પણ જાણે કે રખે બંધાઈ જાઉં. આપણે ઘર લેવું છે. ઘરમાં વખતે વાંધો વળગી જાય નહીં. ત્યાં ક્ષણને ભરોસો નથી–એમ અનિત્યતા ત્યાં છે. શાસ્ત્રની રકમ બરાબર રાખી છે. પણ કોઈના ખાતાની કેઈના ખાતામાં જમા કરે છે. જે કાલે કરવાનું છે તે આજે ઉતાવળ કરી કરે. આ ધરમને અંગે કહે છે, ત્યારે આપણે પાપમાં ઉતાવળ કરી આજ કરીએ છીએ. આપણે ખાજાનાં કાણના વિચારમાં કડાઈયા બાળીએ છીએ. મળેલી વસ્તુનો સદુપયોગ કેમ થાય તેને વિચાર આવતે નથી. આત્માનું કલ્યાણ ચામડાં હાડકાંથી થાય તેવું છે. મુતરની કોથળી ને વિષ્કાની કોડી રૂપે શરીર છે. તેવા શરીરથી પુન્ય નથી થતું? તે બીજે શી રીતે કરીશ? ક્ષણમાં એ શરીરની સ્થિતિને ભરોસો નથી. અણુભસાવાળી ચીજમાંથી ભરોસાવાળી ચીજ લઈ શકતા નથી. વિરતિ પચ્ચક્ખાણ વિગેરે કચરા પેટે કેહિનૂર મળે છે. મળેલા કચરાને સદુપયોગ કરી લે. ચાહે જેટલું શરીરને પાપે પિષે, પણ અંતે છે રાખો . એ સિવાય બીજુ હોય તે જે જે. જગતમાં છેવટમાં