________________
૧૧૨
આગમાદ્ધારક પ્રવચન શ્રેણી
આપી રસ્તે ચડાવા અને છેકરાને પાંચ લાખ આપે તે આ એમાં આશીર્વાદ કાણુ આપે છે તે જુઓ. છેકરાને તેા આપે તેા કહેશે કે મારે હક છે. ન આપે તે નથી કહેતા કે તમે સ્વેચ્છાએ ખર્ચી શકે છે. તેમ તમા હુથી લેનારને આપવા તૈયાર છે પણ ક્લ્યાણુ કે ઉપગાર થાય એ રસ્તે આપવા તૈયાર નથી. છેાકરાને ભરણ પાષણ ખાતર આપે તે વાત જુદી છે.
પ્રશ્ન– પરભવના દેણા લેણાના સંબંધ હોય ત્યારે પિતા-પુત્ર થાય છે ને ?
પ્રત્યુત્તર એ ગાંડાઈ છે. આપણે ખરચવા તૈયાર થાએ પછી લેણાં-દેણાનું નામ લ્યા. એક લાખ જુદા કાઢ્યા. ખીજાને ઘેર અમુક ખાતે રાખવા નક્કી કર્યાં. આપ્યા. એટલામાં મરી ગયે. નક્કી કરતાં વાર લાગી, એટલામાં ચાલ્યા ગયા. તેા કાયદાની રૂએ પાછા મલી ગયા તેા લેણાદેણીના સંબંધ ગણાય. ખરી વાત તે એ છે કે સ્વભાવે લેાભનુ પાતલાપણું થયું નથી. હવે ખીજાભવે મનુષ્ય ક્યા હિસાબે થવાના ?
જો મનુષ્યપણું હારી જાય તા મૂળ મુડી ટકાવી રાખનાર રાંડીરાડ બાઈ કરતાં મનુષ્ય નપાવટ
સ્વભાવે કષાયાનું પાતલપણું જોઈશે. તે વગર મનુષ્ય થઈ શકે નહિં તે રાખીએ તેા રાંડીરાંડની ગણતરીમાં રાંડીરાંડ વ્યાજ ઉપજાવી પેટ ભરે, મૂળ રકમ કાયમ રહેવા દે. મરદ ખરચ કાઢે ને મૂળ મુડી વધારે. આપણે દેવગતિ લઈએ તે મરદમાં. એમાંથી ન્યૂન કરીએ તે કાળીપલટનમાં–રાંડીરાંડમાં, પહેલાં તે મનુષ્યપણું મળ્યું ટકી રહે એટલું જ માત્ર કરે તે ઘણું જ છે. આ ચાર ક્રમ સાચવે. આટલું સાંભળે, સમજો, વસ્તુ તરીકે માનેા છતાં પણુ કષાય પાતા રાખવા મુશ્કેલ પડે. તે સાંભળે કે માને નહી, તેવાઓને કષાય પાતલા કેમ રહી શકે ? તે વિચારે. અત્યારે સામગ્રીથી સાંભળે છે, સમજો છે, માને છે પણ ખરા. પણ પાતલા-કષાય રાખવાના પ્રસંગ વખતે મુશ્કેલ છે, તેા જ્યાં નથી સાંભળવાનું, જાણવાનું, માનવાનુ, તે જગાએ કષાયા પાતલા કેમ રહ્યા હશે ? આ વિચારશેા તે મુશ્કેલ આપે આપ લાગશે. ખરેખર અનાદિથી રખડતા જીવને મનુષ્યપણું. મળવું મુશ્કેલ છે. એ મળી ગયું; મળ્યું છતાં પણ જગતમાં નિયમ છે કે મળેલી વસ્તુને