________________
પ્રવચન ૧૩ મું
૧૧૧
ભુંસાતી પેઢીના પ્રધાન છે? આપણે ભુંસાતી પેઢીના માલીક છીએ. આપણે આપણી પાંચમી પેઢી ભુસીએ. આપણા છોકરા એની પાંચમી પેઢી ભુ'સશે. નામધારી કયાં છે ? ભગવાન મહાવીર મહારાજ વખતે લાખા કુટુંબે હતાં અને રાજ્યા હતાં તેમનાં નામ ક્યાં છે ? ફૂંકત ગૌતમસ્વામી અને મહાવીર મહારાજાના નામ અખંડ છે. કલિકાલ સર્વજ્ઞ હેમચદ્રાચાર્ય મહારાજાના વખતે કરોડો નામ હતા, ક્યાં છે તે નામ ? બીજી બાજુ વિમળશા સરખા વિચાર કર. વિમળશાએ દૈવી આરાધી, પ્રસન્ન થઈ, એક દેર્ એક છેાકરા આપ, મેવાના નહીં મળે, એક મળશે. માટે તું કહે તે આપુ. ત્યાં વિમળશા કહે છે કે કેાહીનૂર છેડી કાયલે કેણુ માગે મંદિર છેાડી એટ માગવા તેમાં વળે શું? વિચારે છેકરાના સાટે છોકરાને છેાડી મદિર માગ્યું હશે તેનું અંતઃકરણ કઈ સ્થિતિનું હશે ? એક જ કહેતા કે છેકરા થઈને શું કરશે ? જો એ છેકરા સારા કામ કરશે એમ ધારીએ તે આપણા હાથે સારા કામ ન કરવા ? સારા નહીં કરે એમ ધારીએ તેા જન્મ આપવે શા માટે? આ સ્થિતિએ હતી. તે જગે પર મારૂ નામ એ પણ રાખતા આવડતું નથી. લેાકેા ગાય તેવું તું કર. આપણું નામ આપણે જોઈએ. ખીજો આપણું નામ જુએ તે નામવારી આચાર્યનું લીસ્ટ હેાય તે હેમચન્દ્ર મહારાજનું નામ છે કે નહિ ? શ્રીમન્તાના નામ નીકળ્યા હૈાય તે ૮ મેાતીશા’શેઠનું નામ છે કે નહિ ? મતના નામ નીકળ્યા હાય તે મહાવીરનું નામ છે કે નહીં ? તારૂ નામ તું દેખે, તેનું નામ કે વંશની નામવારી કે નામાવલી નથી. કયારે અને ? ખીજો જ્યારે આપણું નામ દેખે તે। નામવારી તરીકે દેખતા હૈ। તા ૭ મી પેઢીવાલા પણુ, તમને ન ભૂલે. તમે છેાકરાને ૧-૨ લાખ આપી જાએ તે એક એ પેઢીમાં ખલાસ. ચાલુ જમાનામાં દેવચંદ લાલુભાઈવાળાને ૨૦-૨૫ લાખની મિલકત હતી. પુસ્તક ઉદ્ધારમાં એક લાખ કાઢી નાખ્યા તે દેવચંદ લાલભાઈ રહી ગયા. હવે પેઢી કે લાખ કાંઈ ન મળે. એક લાખનાં પુસ્તક છપાઈ ગયા, હજુ લાખ કાયમ રહ્યા. કેસર સુખડ, સુરતમાં હાઈસ્કુલ ખાતે નગીનભાઈ ઘેલાએ કાઢ્યા તે રહી ગયા. બાકી ૮-૧૦ લાખમાંથી કાંઈ નહીં મળે. ગોકળ મૂલચંદ્રે કર્યાં તે કામ થયા. મણીભાઈએ ન કર્યો. ત્યારે જે ઉત્તમ કાર્ય કર્યું તે આત્માના કલ્યાણને અર્થ અને સંઘના લાભાર્થે થયું ને તેની નામવારી રહી. છોકરા હકની રૂએ એ લેશે તે નામવારીમાં ઉપકાર કે ક્લ્યાણુ કશું રહેતું નથી. એકને પાંચ હજાર