________________
પ્રવચન ૧૩ મું
સ્વભાવે પાતળા કષાયે
સ્વભાવે પાતલા કષાય-આત્માની હાજરી લીધી કે કેમ છું? પાતળા કષાયમાં છું કે નહિં? જ્યાં પાતલા કષાય ન હોય તે આપણું મિલક્તમાં ખામી છે. કેધ, માન, માયા, લોભ પાતલા હોવા જોઈએ. બનાવટી નહીં. ક્રોધાદિ બનાવટી પાતલા થાય છે, પણ તેવા નહિં, સ્વભાવિક પાતલા હોય. સુબાને તમને ધકકો લાગે. ઉલટું આપણે માફી માગીએ તે આપણે સમતાના દરિયા કે નહિં? એક જ કારણ,
તે તળાઈ જઈશ, માટે જ કૃત્રિમ કષાયનું પાતળાપણું છે, પણ એ સ્વભાવિક સમતા નથી. ગરીબને ધકક વાગ્યે હોય અને ભાઈ તને વાગ્યું તો નથી ને ? સ્વભાવિક પાતલા કષાય કહેવાય. દુર્બળ ઉપર દુશ્મનાવટ કઈ છેડી? સામાને બળવાન દેખી ગાય બનાય છે? દુર્બળ પાસે ગાય કયાં બન્યા ? અહીં જે કષાય પાતળે થય તે સ્વભાવે પાતલે નથી.
તેમ તમારું અભિમાન એટલું પાતલું થયું છે કે તે જોગીશ્વરને પણ થવું મુશ્કેલ. કાપડનો વેપારી હોય. ભીલ, કેળી સરખે કાપડ લેવા આવ્ય, ભાવ કહ્યો, શેઠજી ! સાચું બોલે. એને અર્થ તમે જુઠાબેલા છો. તમારા ઉપર ભરોસે નથી. માટે સાચું બેલે કહે છે. તે વખતે આંખ કેની ઊંચી થઈ ? અરે ભાઈ ! તારી આગળ ખોટું બલું? અભિમાન ક્યાં છે? ગળી ગયું છે. વિચારો, બજાર વચ્ચે દુકાન પર જ ઠરાવે છે. તમે સાચા નથી એમ ચોક્ખું કહે છે. તે છતાં તમે એને પાછા ભાઈ કહે છે. પ્રતીતિ કરાવવા જાઓ છે. અભિમાન હોય તે આ બને ખરું? એક બે આનાના પૈસા ખાતર અભિમાન કેટલું દાબી દીધું ? અહીં ધમષ્ટ પાસેથી વચન સંભળાતું નથી. હિતૈષી પાસેથી જે વચન સંભળાતું નથી તે વચન કેની નાની પાસેથી સાંભળો છે. બે પૈસા મેળવવા માટે અભિમાન ગર્લ્ડ, ટાલ્યું છે, પણ તેવા અભિમાન ગાળવાથી મનુષ્ય પણું મળી જાય નહીં, કારણ સ્વભાવે અભિમાન ટાળ્યું નથી.
એમ કપટ પણ જ્યાં અક્કલવાળો ઉડતા પક્ષી તપાસે એવે હોય તે પણ તમારી પાસે કપટ નહીં કરું. શાના સરળ? પકડી પાડશે માટે સરલ બને છે. સ્વભાવિક કપટ રહિતપણું નથી. એ તે સામાની બદ્ધિને પ્રભાવ કે તેથી સિધા રહે છે. લેભમાં આ ધન ખરચીએ, ધીરીએ ત્યારે બધા જાય છે. તે ધીરે છે તો તેને