________________
પ્રવચન ૧૩ મું
પ્રવચન ૧૩મું
મેસાણા—રવિવાર ૧૯૯૦ અસાડ વદી ૩. વિ
जह चिंतामणिरयणं सुलहं न हु होइ तुच्छविहवाणं । गुणविभववज्जियाणं जियाण तह धम्मरयणं पि ॥
૧૦૭
શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન્ શાંતિચંદ્રસૂરીશ્વરજી મહારાજ ધર્મરત્ન પ્રકરણ ગ્રંથને રચતાં થકાં આગળ જણાવી ગયા કે આ સૌંસાર સમુદ્રમાં આ જીવ અનાદિકાળથી રખડે છે. તેમાં મનુષ્યભવ મેળવવા મુશ્કેલ હતા. જગતમાં કાંતે જે ચીજની ઉત્પત્તિ મુશ્કેલ હાય તે ચીજ મળવી મુશ્કેલ હાય. અથવા જે ચીજ પરાધીન હાય તે તેની પાસેથી મળવી મુશ્કેલ થાય. અથવા કેાઈ આડે આવે તે તે ચીજ મળવી મુશ્કેલ બને છે. આપણે તે ચીજ મેળવીએ તેમાં ખીજાને અડચણ હોય તે તે વસ્તુ મેળવવી મુશ્કેલ કહી શકાય છે. મનુષ્યપણું પ્રાપ્ત કરવામાં આ ત્રણમાંથી કઈ મુશ્કેલ નથી, તે મનુષ્યપણું મેળવવું મુશ્કેલ છે એમ કેમ કહ્યું ? મનુષ્યપણાની ઉત્પત્તિ જુગુપ્સા તરીકે નહિ પણ સ્વરૂપે વીર્ય અને રુધિરના બિન્દુથી. જે એક રુધિર અને વીર્યના બિન્દુથી ઉત્પન્ન થવાવાળી ચીજ તેમાં મુશ્કેલી શી ? તેમ જ મનુષ્યપણું કોઈને આધીન નથી. જેઆ જગ પરમેશ્વરને માને તેમને એ હાય કે પરમેશ્વરની મરજીને આધીન હાય તે મુશ્કેલ હાય, તેમાં પણ એવા પારકાના હાથમાં છે કે જેને મળવુ નથી, દેખવુ' નથી એવાના હાથમાંથી વસ્તુ મળવી મુશ્કેલ એમાં નવાઈ નથી. એ અપેક્ષાએ એક દરિદ્ર મનુષ્યે રાજાને કહ્યું હતું કે બધા તને દેખે છે, તું કેાઈને દેખતા નથી. બધા તારી પાસે આશા કરી આવે છે. ટગર ટગર અધા તને જુએ છે. તું કેાઇના ઉપર નિધા કરતા નથી. અહી પણ પરમેશ્વરને અગે એ દશા છે. આખુ જગત પરમેશ્વર તરફ જુએ છે પણ પરમેશ્વર ફાઈના તરફે જોતા નથી. જે દેશમાં ટપાલી મનુષ્ય ન જતા હાય, જાવડ આવડ ન હેાય, તેવા દેશથી માલ મગાવવે હાય તા ? તેમ અહીં પરમેશ્વર આધીન મનુષ્યપણું હોય તે ! પરમેશ્વર પાસે કેાઈને જવાનુ નહીં, એ પરમેશ્વર પાસેથી મનુષ્યપણુ· શી રીતે મેળવવું ? પણ તેવું જૈનમતમાં નથી. જો તેમ મનુષ્યપણું મળતું હેતે તે જગતમાં કાઈ પણુ