________________
પ્રવચન
૧૦૫
કામમાં રાખ્યા છતાં અકકલની પરીક્ષા કરવી પડે. રાણી ફેરમ જોડે બેઠી છે. હીરાની ડબ્બીમાં ધૂળ ભરી–બંધ કરી સાળાને બોલાવ્ય. રસાલા લે કે અમુક બાદશાહકું નજરાણા લેકર જાવ. રસાલે દીધે. સાળો ગ. પહેલેથી ખબર અપાવી. પેલા સામે ગયા, પેશ્વાઈ કરી, આવ્યા ત્યાં દરબાર ભર્યો, ભેટ ધરી. ડબ્બીને હીરા જડેલા છે. હાથમાં લીધી. ખોલ. ખોલવા જાય છે. ધૂળ ભરાવાથી ઉઘડતા મુશ્કેલી પડી. ઉઘડી, એક્રમ ધૂળ ઉડી. દાઢીમાં, મૂછોમાં, નાકે ધૂળ લાગી. બેઅદમી ! અમારી હાંસી કીયા, કેધ ચડ, ધમધમ્યા, સાળો ચટક કરી નાસી ગ. ઘેડે બેસી દોડી રાજ્યમાં દોડી આવ્યા. રસાલા કીધર? ગુસ્સે હો ગયા. મેં બંદા, તે ચલ આયા. દુસરાકી કમબખ્તી હો જાવે. જાણું જોઈને મારવા બદલ મેક હતું. મહાઘાતકી પાસે ધૂળ લઈ મોકલે તો જીવતો શી રીતે આવે ? કહેવડાવેલ કે જીવતો રાખજે. અધિકાર દે હોય તો દેજે. અંતે બેન તે એનીને. રાણી કહે મારે ત્યાં શા માટે મકા ? અધિકાર કે અકકલ રાખેલ રહે કે દીધેલો રહે ! ધૂળમાં અકકલનું સ્થાન નીકલ્યું. ચાહે જેટલી રાણી કરી પણ બહેન એની. બીજી એના એ નમુનાની ફેરમ રાણીના દેખતાં તેવી ડબ્બી દીવાનને આપી. અમુક બાદશાહને આપી આવજે. દિવાન નીકલ્યો, પહેલા કાસદ આગ મોકલ્યો. ગફલત થઈ છે, પહેલાની બધી વાત ઉડી ગઈ છે. ગયે સામા લેવા આવ્યા. દરબાર ભર્યો. ફેર ધૂળ, હવે દીવાન ઝટ ઉઠીને રાજાને પગે પડ્યો. તાબેદાર ખડા હૈ, આપને અપમાન માલમ હો તે સેવક હાજર હૈ, આપકા તાબામાં હું, લેકિન કુછ સુન લીજીએજી, બાલીએ. ચિત્ત શાંત છે તે મેં છૂ. જયાં ઉલટી થતી હવે ત્યાં દવા નકામી હોગી. આપ શાંત હે જાવ તો કહું. વાત એમ છે કે અમારા પાદશાહ ખુદાની ખીજમતમાં હરદમ હાજર રહેતા હે. રાજ્યમાં બી ઇતેજામ ન કરતા હૈ, નિરંતર ખુદાકી બંદગી કરતા હે. ખુદા ખુદા કરતા હૈ. મધરાતકી વખત ખુદા હાજર હો ગયા. બે કલાક સુધી ખુદાને વાત કીયા, જ્યાં ખુદા ખડા હતા ત્યાં સબ રેત-ધૂળ લેકે ફેરકું શાહજાદાકુ દીઈ. પછી પરમ સ્નેહીને એ ચીજ ભેજી નહીં. વહેંચી ગઈ તેમાંથી લે લેકે અંગત આદમીકું દેવા કે લીયે સાળા કું ભેઝા. વાત એ હુઆ કિ છભાન ચાલી નહિં ને બાત સમજી શકાઈ નહીં. હમકું ખુલાસા કરને કે લીયે ભેઝા હે, આપ દંડ દીજીએ, હમ તૈયાર છે. શિરપાવ