________________
૧૧૦
આગામે દ્ધારક પ્રવચન શ્રેણી છો છો રાત્રે મોનો નારા: લક્ષ્મીનું દાન, ભોગ અને છેવટે નાશ તો છે જ. તેથી દાન ઘો, ભગવટ કરે, નહીંતર નાશ તે છે જ, દસ હજાર ધીર્યા. વેપાર છે ત્યાં લગી વ્યાજ આપે છે. પણ દુકાનદાર બીજે રસ્તે નીકલ્યો દાનત બગડે તે વખત વ્યાજ તથા રકમ બને ન મળે. હાથે ન તે ખરચાઈ. બીજાએ ખરચા મીલના શેરે, બેન્કના શૈર, રાજ્યની લેને લીધી. તેમાં પાંચ હજારના પાંચસો થઈ ગયા. હવે શું થયું? ધકે વાગ્યે. હાથે ખરચ્યા? તારા હાથે ન ખરચ્યા તે પેલાએ ખરચ્યા, દાન, ભોગ પછી નાશ ન હતું તો લાખો વરસો સુધી જે લેઉ લેઉ કરી રહ્યો છે તે દુનિયામાં ધન સમાતે ક્યાં? દાન ભોગ સાથે નાશ ન હતું તે જગતમાં ધન સમાત જ નહીં. દરેક પેઢીએ નાશ વગરનો એક રૂપીઓ બાકી રાખ્યું હતું તે અત્યારે દરેકના હાથમાં લાખો હતે. કહો નાશ વગરનો રહેતો જ નથી. ફક્ત એટલું જ કે આપણું હાથે દાન ન થાય. પારકા હાથે થાય. ૧૦૦ના ૫૦] થઈ ગયા છે. લોનના પારકા ખરચે, આપણે ખૂટે. એક ભૂલ, એ વિચાર કરે કે જે આપણી મિલકત છે તે ઉપર રજીસ્ટર નથી. જેમાં સરવાળે નાશ દેખે છે, તેમાં ખરચી શકતો નથી. કોઈ જગે પર ધીરીએ છીએ તે લાખના ૬૦ હજાર આવે છે. તો શું થયું ? સ્થિતિ આવી વિચિત્ર છે. હવે દષ્ટાંતમાં આવે. તમે ઉડાઉડ વખતે વ્યાજ ડબલ આવે તે પણ વ્યાજે ધીરતા નથી. તે વ્યાજને લેભ જીને? નથી જોઈતું વ્યાજ, વ્યાજ ઘેર ગયું. શું થયું? પણ નાશના ભયે લેભ જીત્યો છે. ભયથી કેધાદિક જીતીએ તેથી પાતલા કષાય ગણાય નહિં. અને તેથી મનુષ્યપણું ન મલે. તેથી સ્વભાવિક–કુદરતી પાતલા કષાયે હોય ત્યારે મનુષ્યપણાનું કારણ સાચવી રાખીએ. પાતલા કષાય રાખ્યા તો મૂળ મૂડી રહી. તેવી જ રીતે દાનરુચિ-છોકરાને લાખ, પણે લાખ, અડધો લાખ આપો તેમાં કઈ જાતને ફરક નથી. એ ઉપગાર નથી માનતો પણ હક માને છે. એ જગપર લખી આપેલું એ છે કે આગલથી ભૂંસી નાખવાનું ચાલે છે. પાંચ, છ પેઢીના નામ યાદ કરે છે. દરેક ભુસતા ચાલ્યા આવે છે. છતાં અખંડ પેઢી રહે એ આપણને સૂઝતું નથી. અખંડ પેઢી
વસ્તુપાલ, વિમળશા, તેજપાલની પેઢી અખંડ, ધર્મના કાર્યો ક્ય તેની પેઢી અખંડ. શું તેવા બીજા પ્રધાને નહીં થયા હોય? પછી તે