________________
૧૦૪
આગમોદ્ધારક પ્રવચન શ્રેણી
વાનને વિષ્ઠા બનાવનારા, હવા ગમે તેવી સારી હેાય તેને ઝેરી બનાવનારા. કહા આપણે અઢારે અગે વાંકાં. ઉત્પન્ન થાય ત્યારે ખરાખમાં, નવ મહીના ઉધે મસ્તકે લટકે ત્યારે જન્મે. જાનવરને તેમ નથી. તેમના ગર્ભાશયા તીર્છા છે. નિર્ભીગી એક મનુષ્ય કે જેને જન્મસ્થાન ( ગર્ભાશય ) ઉધામુખે છે. ઉંધામુખે લટકવાનુ' બીજા જાનવરને ગર્ભાવાસ રા, ૩, ગા મહીના, મનુષ્યને નવ મહિના જોઈએ. લટકે ત્યારે જન્મ મળે. મર્યા પછી પાણીના પિસાખ વિગેરે. પણ રાખ્યું કે મેલ્યુ પેસાતું નથી. નથી લીધું પાસાતું. નથી રાખ્યું કે મેલ્યું પેાસાતું. ઉંટને ચરવા આપા, ખાવા-પીવા આપે તે બગડે. તેને બાંગડવાની ટેવ પડી હોય છે. પણ બગડવામાંથી ઉપયાગ કરી લેવા તે ઉસ્તાદનુ કામ છે. એમ આ શરીર ઉત્પન્ન થાય, ત્યારે અવળે રસ્તે ચાલનારું, છેડતી વખતે વાપરતી વખતે ઉલટુ' ચાલન રું પણ સુંદર ઉપયોગ કરે તેા સારુ વડે.
અક્કલ વગરનાને અધિકાર ન અપાય
પાદશાહ આગળ સાળેા રહે છે. દિવાન ખાઈજાતિના નિયમ છે કે, ‘ માલ ખાય માટીના ને ગુણગાય વીરાના ' એને ભાઈ નામ પડયું ત્યાં સાસરીયાની આખી મિલક્ત, તેમાં દિયર જેઠ ન હેાય તે પિયર જાય. પિતરાઈમાં કોઇ નિરાધાર હોય તે પાંચ પૈસા મળે નહી. પિતરાઈના બાપદાદાની ઉપાજેલી હાય. પિયરના પોષક તે પિતરાઈના શાષક ' એવીને લાવીને બેસાડી હૈાય ત્યાં શું થાય ? અહી' બાદશાહ છે પણ મારા ભાઈનું કંઈ થતું નથી. રાજ પાદશાહના જીવ ખાય. કાંઇ સૂઝે છે ? તે સુધરેલા શબ્દ છે. તમે આંધળા છે. ભાન છે કે નહી? એટલે ગાંડા. કરવુ શું છે ? આટલું રાજ્ય છે. એકાદ અધિકાર મારા ભાઈના હાથમાં જાય તે અડચણ શી ? રાજ્યમાં પેાલ ઘૂસે તે મુલ પણ મારા ભાઈને અધિકાર મળવા જોઈએ, રાજા સમજે છે કે અહીંનું કુળ શેાભાવવા રાણી લાગ્યે છું પણ કલંધર પેદા કરવા નથી લાવ્યા. ‘ સાચું સગી માને ન ગમે. ' રાજ પાદશાહને રાણી કહે છે. મૂર્ખા તલવાર ઉગામે, અક્કલવાળા કલમ ઉપાડે. મૂર્ખાની તલવારથી બે પાંચ મરે. અકલવાળા કલમ ચલાવે તા કટકસેના ઉડાવે. પાદશાહે કલમ ચલાવી. એવાં સગાસ’'ધીને અધિકાર આપવા હાય તા ખીજા રાજ્યાની મેાબતમાં રાખે. કુંવર કુંવરીના વિવાહમાં, પેાશાક લઇ જવામાં, અકકલ વગરના અગતાને રાખે. પણ મેામતના
ܕ