________________
૧૦૦
આગમેદ્ધારક પ્રવચન શ્રેણું તેમ તીર્થકર ભગવાનને કર્મનાશ વજ તરીકે ઓળખીએ છીએ તે આપણને હજુ લક્ષમાં આવતું નથી. તેમ જિદંતાળ એટલે કમરૂપીશત્રુઓને હણનારાઓને નમસ્કાર હો. અરિહંતના પિતા-માતાનું આમાં નામ નહીં, ફક્ત કર્મશત્રુ હણનાર તરીકે નમસ્કાર એ એમને વજ. અનાદિકાળના વર્તમાન અને ભવિષ્યકાળમાં થનાર તીર્થકરને વાવટે કર્મનાશ એજ છે. જે શહેનશાહત તેને વાવટે ધૂળમાં રગદોળાઈ જાય તે જીવતી શહેનશાહત મરી જાય, તેમ જૈન શાશનમાં કર્મક્ષયનો મુદ્દો ખસી જાય તે જૈન શાસન ધૂળમાં મળી જાય. જેઓએ અનાદિકાળથી આ વાવટો ફરકાવ્યું છે તેથી જ વિશ્વમાં વિખ્યાત થનાર તે થઈ બેઠા છે. આ મનુષ્યપણને વખાણવા લાગ્યા પણ મનુષ્યપણું એ કર્મના નાશની ચીજ નથી પણ કર્મના ઉદયની ચીજ છે. મનુષ્યગતિ આયુષ્ય, ઔદ્યારિક શરીર અંગોપાંગ વિગેરે બધા કર્મો કહેલા છે. તેના લીધે થતા અવનવા બનાવે તેના પક્ષમાં તીર્થકર જોડાયા; તે ઉદયમાં અથડાઈ પડ્યા. શાસ્ત્રોનું શ્રવણ શ્રદ્ધા મિથ્યાત્વમોહના નાશથી થવાવાળા છે, તેથી તેની પ્રશંસા કરો તેમાં ખોટું નથી. મનુષ્યપણું એ કર્મનાશની નિશ્રાએ થએલ નથી પણ કર્મના ઉદયને લીધે થયેલું છે. શાસ્ત્રનું શ્રવણ” રાખ્યું છે પણ મનુષ્યપણું વખાણ્યું, એટલે “કરમના નાશને મુદો ઉડી ગયે. ચંડકૌશિક કોધથી ડર્યો અને તે કારણે પ્રતિબંધ થયો. તમે જે વાવટે કર્મનાશ નાશ–નાશ કહો છે, તેમાં કઈ વખત ઉદય પણ ખરે, નમો અરિહંતાણું હતું ત્યાં નમો ઉદયાણું બેલો. ઔદયિક ભાવનું મનુષ્ય પણું કેમ પ્રશસ્યું?
મનુષ્યપણને મનુષ્યપણુની અપેક્ષાએ વખાણ્યું નથી. શાસ્ત્રશ્રવણ શ્રદ્ધા સંયમમાં વીર્યપણાની અપેક્ષાએ વખાણ્યું છે. જેટલા શ્રદ્ધાવાળા શાસ્ત્ર શ્રવણવાળા સંયમમાં વીર્યવાળા તે બધાની તે રૂપે અનમેદના. તેથી તમો ચરિત્તસ્ત ક્ષાપશમિક ભાવના સંયમવીર્યની સંયમ વીર્યરૂપે અનુમોદના છે. તો હુ જ વીશસ્થાનક તપમાં શ્રતને ધૃતરૂપે નમસ્કાર કરીએ છીએ પણ વીશસ્થાનકમાં નો ગજુમરણ એમ લીધું નહી, શ્રવણરૂપે શ્રવણ અનુમોદનીય, શ્રદ્ધા રૂપે શ્રદ્ધા અનુમોદનીય પણ મનુષ્યપણું તે રૂપ અનુમોદના નથી. એ તે કર્મનાશના કારણ તરીકે અનુમોદનીય છે, એ માત્ર કર્મનાશમાં સાધન બને છે તેથી અનમેદનીય છે. તીર્થંકર મહારાજ સરખાને ભેદક રાજ્યનીતિ અખત્યાર કરવી પડી. તીર્થકર મહારાજ જણાવે છે હું અથવા કઈ પણ